Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
publicupdategj05
Surat. અલ્થાણ ચાર રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે દંડો મા-રી બાઈકચાલકને અટકાવ્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ,! દંડો વાગતા બાઈકચાલકને ઈજા થઈ હોવાના આક્ષેપ સાથે સ્થળ પર હોબાળો થયો.! #surat #police #explorepage✨ #instagram #suratnews
Udhna, Surat
| Oct 1, 2026
#surat
#police
#explorepage✨
#instagram
#suratnews
MORE NEWS
સુરતના પુણા વિસ્તારમાં આવેલી રાજ રેસિડેન્સીમાં મોડી રાત્રે શ્વાને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કર્યો હતો. શ્વાનના બચકાથી ગાર્ડની આંગળીમાં ઈજા થતાં સારવાર લેવી પડી હતી. ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો.
Udhna, Surat | Oct 3, 2026
🚨 સુરતમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ! ડાન્સ પરફોર્મન્સને લઈને ઉઠ્યા ગંભીર સવાલો સ્ટેજ પર ડાન્સરોના કથિત વલગર ડ્રેસ અને પરફોર્મન્સનો વીડિયો વાયરલ જાણીતી સિંગર દ્વારા ફિલ્મી ગીતો સાથે ડાન્સ કરાયો હોવાનો દાવો વાયરલ વીડિયોને લઈને લોકોમાં ભારે ચર્ચા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યવાહી કરવાની લોકોમાં માંગ ❓શું જાહેર કાર્યક્રમોમાં આવા પરફોર્મન્સ સામે કાર્યવાહી થશે?
Udhna, Surat | Oct 3, 2026
“NO D*RUGS IN SURAT CITY” અભિયાન હેઠળ ઉધના પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉધનાના પ્રભુનગર વિસ્તારમાંથી પોલીસે 6.024 કિલો ગાં*જો ઝડપી પાડ્યો છે, જેની કિંમત અંદાજે રૂ.3.01 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે મોબાઈલ સહિત કુલ રૂ.3.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્કૂલ બેગમાં ગાં*જો લઈને એક યુવક નીકળ્યો હોવાની બાતમીના આધારે સર્વેલન્સ ટીમે કાર્યવાહી કરી હતી. આ મામલે 23 વર્ષીય મોહન ઉર્ફે ચીકુ સાતપુતેને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. “NO DR*UGS IN SURAT CITY” अभियान के तहत उधना पुलिस ने बड़ी कार्रवाई की है। उधना के प्रभुनगर इलाके से पुलिस ने 6.024 किलो गां*जा बरामद किया है, जिसकी कीमत करीब 3.01 लाख रुपये बताई गई है। पुलिस ने मोबाइल फोन सहित कुल 3.06 लाख रुपये का सामान जब्त किया है। स्कूल बैग में गां*जा लेकर एक युवक के निकलने की सूचना मिलने पर सर्विलांस टीम ने कार्रवाई की। पुलिस ने 23 वर्षीय मोहन उर्फ चिकू सातपुते को गिरफ्तार कि�
Udhna, Surat | Oct 3, 2026
સુરતમાં AAPને મોટો ઝટકો! શહેર મહામંત્રી મઝહર સૈયદે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું 'સેક્યુલર વિચારધારા'ના નારા સાથે AAPમાં જોડાયેલા મઝહર સૈયદે છોડ્યો પક્ષ સમાજના ગંભીર મુદ્દે પાર્ટીનો સાથ ન મળતાં રાજીનામું આપ્યાનો દાવો સુરત AAP સંગઠનમાં રાજીનામાથી રાજકીય ગરમાવો ગુજરાતમાં AAP માટે મોટો સંગઠનાત્મક ઝટકો.
Udhna, Surat | Oct 3, 2026
સુરત | સચિનમાં આવેલી A to Z હોસ્પિટલની ઉપર છઠ્ઠા માળે લાગી આગ છઠ્ઠા માળે રેસિડેન્શિયલમાં AC માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન ફાયર બ્રિગેડની 10 થી 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી બિલ્ડિંગના એલિવેશનના કારણે ફાયર વિભાગને પાણીનો મારો ચલાવવામાં પડી મુશ્કેલી, બૂમ બાઉઝરનો લેવાયો સહારો ફાયર ઓફિસરનું નિવેદન: એલિવેશન હટાવવા બાબતે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી #krantisamaynews #krantisamay #surat #sachin
Udhna, Surat | Oct 3, 2026
સુરત | ઉધના પોલીસની મોટી કાર્યવાહી ઉધના વિસ્તારમાંથી 6.024 કિલો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો ઝડપાયેલા ગાંજાની કિંમત આશરે ₹3,01,200 હોવાનું પોલીસની માહિતી ઉધના સર્વેલન્સ ટીમે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો પ્રભુનગર વિસ્તારમાં સ્કૂલ બેગમાં માદક પદાર્થ લઈ જતો હોવાની બાતમી મળી હતી પોલીસે મોહન ઉર્ફે ચીકુ ભીમરાવ સાતપુતે નામના 23 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો આરોપી પાસેથી ગાંજા ઉપરાંત મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ કબજે કરાયો એક મોબાઇલ ફોનની કિંમત આશરે ₹5,000 સ્કૂલ બેગ અને પ્લાસ્ટિકની થેલીઓ પણ કબજે કરાઈ કુલ ₹3,06,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ગાંજાનો જથ્થો આપનાર અને મંગાવનાર બે શખ્સો વોન્ટેડ જાહેર ગાંજાનો જથ્થો આપનાર બ્રહ્મા ઉર્ફે ધીરજ પંડિતની શોધખોળ શરૂ ગાંજાનો જથ્થો મંગાવનાર ભાગવત નામના શખ્સને ઝડપી પાડવા તપાસ ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #gujarat
Udhna, Surat | Oct 3, 2026
સુરતના સચિન વિસ્તારમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ આગની જ્વાળાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ માહિતી મળતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ સચિન પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી નહીં.! #surat #police #explorepage✨ #instagram
Udhna, Surat | Oct 3, 2026
સુરતના સચિનમાં A ટુ Z હોસ્પિટલ ઉપરના મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું કારણ અને જાનહાનિ અંગે હાલ તપાસ ચાલી રહી છે.
Udhna, Surat | Oct 3, 2026
સુરતના ડીંડોલી વિસ્તારમાં “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ પોલીસની કાર્યવાહી, ભેસ્તાન આવાસમાંથી 0.454 કિલો ગાંજો ઝડપાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹37,350નો મુદ્દામાલ જપ્ત કર્યો.
Udhna, Surat | Oct 3, 2026