કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત
'તિરંગા યાત્રા' માં ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રપ્રેમના આ
પર્વને ભવ્ય બનાવવા આવો, સૌ સાથે મળીને તિરંગા ની
આન બાન અને શાનને વધારીએ અને દેશપ્રેમનો સંદેશ
જન - જન સુધી પહોંચાડીએ.
-
તારીખ: 14 ઓગસ્ટ, ૨૦૨૬
સમય: સવારે 10:00 કલાકે
સ્થળ: શાસ્ત્રી મેદાન વિધાનગર થી આણંદ ટાઉન હોલ
સુધી...
#Charotar_Breaking_India #anand
#TirangaYatra #HarGharTiranga ...