Public App Logo
Profile Picture

Charotar Breaking lndia

@charotarbreaking
428Followers
0Following
બોરસદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જાહેર માર્ગો અને ફૂટપાથ પરના દબાણો દૂર કરવામાં આવ્યા.....
ખેડાના ઠાસરા તાલુકાના જેસપુરા પાસે આવેલા કોતર વિસ્તારમાં ગેરકાયદે રેતી ચોરી સામે ખાણ-ખનીજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે.....
કાર્યવાહી દરમિયાન 1 હિટાચી, 2 લોડર, 3 ડમ્પર અને 1 ટ્રેક્ટર સહિત કુલ 7 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.....
ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khedanews nis:value=KhedaNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khedaminingraid nis:value=KhedaMiningRaid nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=illegalsandmining nis:value=IllegalSandMining nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=thasranews nis:value=ThasraNews nis:enabled=true nis:link/>
ગુજરાતની દરિયાદિલી! ગુજ્જુ લવ ગુરુના પરિવાર માટે આવ્યા કરોડો રૂપિયા, જુઓ લાઈવ આંકડો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=socialwork nis:value=SocialWork nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujjuloveguruofficial nis:value=gujjuloveguruofficial nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=comedyking nis:value=ComedyKing nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=khajurbhai nis:value=KhajurBhai nis:enabled=true nis:link/>
બોરસદના રાસ ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલના જથ્થાને લઈને સવાલો, ગ્રાહકોના આક્ષેપોથી ચકચાર.....
પેટલાદમાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.....
આંકલાવના આસોદરમાં વીજ લાઈનનું સમારકામ કે મોતને આમંત્રણ?
સુરક્ષા નિયમોના પાલન સામે ઉઠ્યા સવાલો!
દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_news nis:value=charotar_breaking_news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anklav nis:value=anklav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=asodar nis:value=asodar nis:enabled=true nis:link/>
ઘરમાં ચોરી કરતી કામવાળી મહિલા રંગેહાથ ઝડપાઈ,
પરંતુ ઘરમાલિકે જે કર્યું એ જાણીને લોકો પણ વિચારમાં પડી ગયા!
મળતી માહિતી મુજબ, ઘરમાલિકે પોલીસ ફરિયાદ કરવાને બદલે મહિલાનો બાકી હિસાબ ચૂકવી દીધો અને તેને પોતાના વતન પરત જવા માટે ફ્લાઇટની ટિકિટ પણ કરાવી આપી......
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો ઘરમાલિકના માનવતાભર્યા વલણના વખાણ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે ચોરી જેવા કૃત્યમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.....
તમારા મતે, ઘરમાલિકે માનવતા બતાવી કે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈતી હતી? કોમેન્ટમાં જણાવો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=Charotar_Breaking_India nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvídeo nis:value=viralvídeo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
બોરસદમાં કરોડોના ખર્ચે બનેલું નવું ગરનાળું... અને થોડા સમયમાં જ રસ્તા પર પડેલા ખાડાએ કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instanews nis:value=instanews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anand nis:value=anand nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=borsad nis:value=borsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/>
એક સાથે બે ખતરનાક કોબ્રા સપનું માત્ર લાકડાના ટુકડાની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું..... ભારતમાંથી એક રોમાંચક વીડિયો સામે આવ્યો..... જેમાં એક સાપ પકડનાર નિષ્ણાત શાંતિથી બે વિશાળ કોબ્રા સાપને ખાલી હાથે અને લાકડીના ટુકડાની મદદથી પકડી રહ્યો છે..... તેની આ અદ્ભુત કુશળતા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે......
વિગતવાર માહિતી માટે વીડિયો જુઓ......

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestnews nis:value=letestnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdate nis:value=letestupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> Snake Catcher India, Massive Cobra
Rescue, Snake Rescuer India, King Cobra Handling, Wildlife Rescue India, Snake Catching Video viralvideo
આણંદના સામરખામાં ગણેશ વિસર્જન દરમિયાન બબાલ
યુવકને ટ્રેક્ટર અડતા મામલો ગરમાયો, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો.....
આંકલાવના નવાખલ કેસમાં નવો વળાંક.....
પીડિતાના નામે વાયરલ વીડિયોને લઈને મોટો ખુલાસો સામે
આવ્યો. પીડિતાનો વેશ ધારણ કરી વિડિયો બનાવ્યાનો દાવો
થતાં સોશિયલ મીડિયામાં સવાલો ઉઠ્યા. સત્ય તપાસ અને પુરાવાથી જ સામે આવશે. વિડીયો બનાવી વાયરલ કરનારનો માફી માંગતો વિડીયો સામે આવ્યો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=Charotar_Breaking_India nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestnews nis:value=letestnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anklav nis:value=anklav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestupdete nis:value=letestupdete nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/>
આંકલાવ: ગણેશજી ભક્તોએ બેન્ટ વાજા સાથે ગણપતિ બાપ્પાની ભવ્ય આયોજનથી નીકળી વિસર્જન યાત્રા.....
ખેડાના વડતાલમાં સગીરા સાથે છેડતીનો આરોપ, યુવક ઝડપાયો.....
રાવલીના રીઝવાનમીયાં મલેકે સરનામું પૂછવાના બહાને હાથ પકડતા યુવતિ બચકું ભરીને ચુંગાલમાંથી ભાગી છૂટી.....
ઘ”ટનાની તપાસ દરમિયાન વડતાલ પોલીસે 20થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસી આરોપીની ઓળખ કરી હોવાનું જાણવા મળ્યું છે.....
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી યુવકને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ POCSO સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.....
સમગ્ર મામલે વડતાલ પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instanews nis:value=instanews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=khedanews nis:value=khedanews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=ViralVideo nis:enabled=true nis:link/>
આણંદના કરમસદમા પીધેલા વ્યક્તિએ કરી પોલીસ
સાથે ઝપાઝપી.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instanews nis:value=instanews nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=karmsad nis:value=Karmsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=anandpolice nis:value=AnandPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=brekingnews nis:value=brekingnews nis:enabled=true nis:link/>
સુરતના હજીરા પોર્ટ પર ગણેશ વિસર્જન માં dy cm હર્ષ સંઘ સામેલ થયા.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hajira nis:value=hajira nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshfestival nis:value=ganeshfestival nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=brekingnews nis:value=brekingnews nis:enabled=true nis:link/>
આણંદ જિલ્લાના ચરોતર પંથકમાં ગણપતિ વિસર્જન ઉત્સવનો માહોલ છવાયો છે, ત્યારે આંકલાવ નગરમાં પણ ભક્તિ અને ઉમંગ સાથે ‘મહારાજા’ ગણપતિ બાપાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ હતી.....
આંકલાવ શહેરમાં નિકળેલ ગણપતિ બાપ્પાના વિસર્જન યાત્રા દરમિયાન આંકલાવ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.....
બોરસદ તાલુકાના કીંખલોડમાં રૂ.45 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્તનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.....
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત આકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વનાર સાહેબ દ્વારા ૨૭ મોબાઈલ પરત આપ્યા.....
બોરસદના કંકાપુરામાં 700 વર્ષ જૂની રામકુંડી બની આસ્થાનું કેન્દ્ર.....
સવા મણની પથ્થરની કુંડી તળાવમાં તરતા જોવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા.....
બોરસદ તાલુકાના કંકાપુરા ગામે ભાદરવા સુદ અગિયારસ એટલે કે જળઝીલણી એકાદશી નિમિત્તે વર્ષોથી ચાલી આવતી અનોખી ધાર્મિક પરંપરા આજે પણ જીવંત જોવા મળી હતી.....
દંડપાણેશ્વર મહાદેવના તળાવમાં સવા મણ વજનની વિશાળ પથ્થરની રામકુંડી તરતી મૂકવામાં આવી હતી. રામજી મંદિરના મહંત 108 અરવિંદદાસજી મહારાજના વરદ હસ્તે કુંડીમાં ભગવાનને બિરાજમાન કરાવી જળવિહાર કરાવવામાં આવ્યો હતો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=letestnews nis:value=letestnews nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=borsad nis:value=borsad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kankapura nis:value=kankapura nis:enabled=true nis:link/>
આણંદ જિલ્લાના આંકલાવ શહેરમાં જલ જીલણી એકાદશીના ભવ્ય લોક મેળામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. 83 વર્ષ પહેલાં માત્ર રૂ.65ના ખર્ચે શરૂ થયેલો આ પરંપરાગત મેળો આજે પણ પોતાની આગવી ઓળખ અને ધાર્મિક મહત્વ જાળવી રહ્યો છે. જલ જીલણી એકાદશીના પાવન પર્વે હાથી પર બિરાજમાન ભગવાનની નગરયાત્રા નીકળતાં સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું......
નવાખલ સરપંચ સામે દુષ્કર્મના ગુનામાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા બાદ સરપંચને જેલ હવાલે કરવામાં આવ્યો.....
કોર્ટે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને આણંદ જિલ્લા જેલમાં મોકલવાનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.....

કેસમાં પોલીસ દ્વારા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.....
નવાખલ સરપંચ ને આસોદર ચોકડી નજીક આવેલ હોટલમાં આંકલાવ પોસ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી.....
આંકલાવના નવાખલ સરપંચ મામલે CCTV તપાસથી હકીકત સામે આવે તેવી માંગ.....
બોરસદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો.....

<nis:link nis:type=tag nis:id=charotar_breaking_india nis:value=charotar_breaking_india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagram nis:value=instagram nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=borsadtaunpolice nis:value=borsadtaunpolice nis:enabled=true nis:link/>
આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા દુષ્કર્મના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપો ભાઈલાલભાઈ સોલંકી, રહે. નવાખલ, ગેલજી ચોકડી, તા. આંકલાવ, જી. આણંદને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.....
આણંદ LCBએ વાસદ-બગોદરા હાઈવે પર પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. સુદણ ગામ પાસેથી પસાર થતા TATA ટ્રક નં. GJ-05-UU-5514માં સિમેન્ટની થેલીઓની આડમાં દારૂનો જથ્થા સાથે બે આરોપીઓ ઝડપાયા.....