મહુવા | લૂં'ટ કેસમાં મોટી કાર્યવાહી
નાના આસરાણા ગામમાં વૃદ્ધાના કાનમાંથી સોનાના દાગીનાની લૂં'ટનો મામલો
15 ઓગસ્ટની રાત્રે ઘરમાં ઘૂસી તસ્કરોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટી અને કડીઓ લૂં'ટી
મહુવા પોલીસે સઘન તપાસ હાથ ધરી 4 આરોપીઓને ઝડપી પાડ્યા
ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા
પોલીસે ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ લૂંટનું રિકન્સ્ટ્રક્શન કર્યું
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી
#krantisamaynews #krantisamay #gujarat #mahuva
Udhna, Surat | Aug 29, 2026