Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

નખત્રાણા: નમક પરિવહન માટે નવા વૈકલ્પિક માર્ગનું આયોજન

Nakhatrana, Kutch | Feb 13, 2026
નમક પરિવહન માટે નવા વૈકલ્પિક માર્ગનું આયોજન ભુજ ખાતે નમક પરિવહન કરતા ટ્રકોની સુવિધા માટે ઢોરોથી કરોલપીર અને આમારા સુધીનો તાત્કાલિક માર્ગ બનાવવા અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાથે નકશા અભ્યાસ કરી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ટ્રક માલિકોને હાલાકી ન પડે અને પરિવહન વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સત્વરે આયોજન હાથ ધરવા ભલામણ કરાઈ છે. વિગત છ વાગ્યે મળી હતી