Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

નખત્રાણા: નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો

Nakhatrana, Kutch | Feb 14, 2026
નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો નખત્રાણાના સાંઈ જલારામ મંદિર ખાતે વિકસિત ભારત જનજાગરણ અભિયાન હેઠળ ખેડૂત અને શ્રમિકો સાથે સીધો સંવાદ યોજાયો હતો. MLA પી એમ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અને મહામંત્રી હિતેશભાઈ ખંડોલની ઉપસ્થિતિમાં સરકારી યોજનાઓની માહિતી અપાઈ હતી. સાથે જ અબડાસા વિધાનસભાના નવનિયુક્ત પદાધિકારીઓનું સન્માન કરી સંગઠનશક્તિ મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.
નખત્રાણા: નખત્રાણામાં વિકસિત ભારત જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત-શ્રમિક સંવાદ યોજાયો - Nakhatrana News