Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

નખત્રાણા: ધીણોધર ડુંગર અને થાન જાગીરનો થશે કાયાકલ્પ: પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કામોની સમીક્ષા

Nakhatrana, Kutch | Feb 12, 2026
ધીણોધર ડુંગર અને થાન જાગીરનો થશે કાયાકલ્પ: પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કામોની સમીક્ષા નખત્રાણાના ધીણોધર ડુંગર અને થાન જાગીર ખાતે પ્રવાસન વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી. ધારાસભ્ય પી એમ જાડેજા, પ્રવાસન નિગમના OSD શ્રી એચ.એમ. સોલંકી અને જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી. રાવલ દ્વારા નવા પ્રસ્તાવિત કામોનું નિરીક્ષણ કરાયું હતું. આ બેઠકમાં સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી વિકાસલક્ષી સૂચનો આપ્યા હતા. વિગત છ વાગ્યે મળી હતી
નખત્રાણા: ધીણોધર ડુંગર અને થાન જાગીરનો થશે કાયાકલ્પ: પ્રવાસન વિભાગ દ્વારા વિકાસ કામોની સમીક્ષા - Nakhatrana News