ઉધના રોડ નંબર-5 પર હાઈ વોલ્ટેજ ડ્રામા.
પાણીની ટાંકી પર ચઢ્યો યુવક, ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ
માનસિક રીતે અસ્વસ્થ યુવકનો હંગામો
નિર્માણાધીન ટાંકીના પાળક પર ચઢી ગયો યુવક
યુવકને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા
ફાયર વિભાગની ટીમે યુવકને બચાવવા
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.!
#surat #explorepage✨
Udhna, Surat | Aug 12, 2026