Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

આણંદ શહેર: શહેરમાં આવેલ બી.એન.પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં પોલીસ કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

Anand City, Anand | Feb 20, 2026
આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોજાયો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.આણંદ જિલ્લા પોલીસ યુનિટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને 50 વર્ષ કરતાં વધુ ઉંમરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ નો મેડિકલ ચેકઅપ કેમ્પમા ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આણંદ શહેર: શહેરમાં આવેલ બી.એન.પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં પોલીસ કર્મચારીઓનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો - Anand City News