Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

આણંદ શહેર: સ્ટેશન રોડ સહિત વિવિધ વિસ્તારમાં મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ દ્વારા તપાસ, 15 એકમોને દંડ

Anand City, Anand | Feb 20, 2026
કરમસદ આણંદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ખાદ્ય એકમો ખાતે ચેકિંગ હાથ ધરાયું છે.વિવિધ 15 જેટલા એકમો ખાતે સ્વચ્છતાનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા રૂપિયા 71 હજાર જેટલો દંડ વસૂલ કરાયો છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સુચના અનુસાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ ખાદ્ય એકમો ખાતે સ્વચ્છતાલક્ષી તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.