Public App Logo
Profile Picture

Jitu Christi

@jitu9802
216377Followers
487Following
ઉમરેઠ: ઉમરેઠના ધુળેટા ગામે ગૌમાંસનું વેચાણ કરતા પોલીસ ત્રાટકી,ચાર આરોપીઓ નાશી છૂટ્યા
પેટલાદ: નગરપાલિકા મેદાન સહિત વિસ્તારમાં 112 પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું, આનંદ મેળાને લઈને મોટી સંખ્યામાં લોકોની અવર જવર
આંકલાવ: આસોદર આઈ.ટી.આઈ ખાતે આંકલાવ પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો
પેટલાદ: બોરીયા ગામે અગાઉના કેસની રીસ રાખી માર મારતા બે સામે ગુનો નોંધાયો
આણંદ શહેર: કરમસદથી સંદેશર જવાના માર્ગ ઉપર છત્રી લઈ સીમકાર્ડ વેચતા વ્યક્તિ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
આણંદ: ચિખોદરામાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં 'આંગણ મિલન ઉત્સવ'ની ઉજવણી
પેટલાદ: સુંદરણાં ગામે "આંગન ઉત્સવ"કાર્યક્રમ યોજાયો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા
આણંદ: આણંદ નજીક એક્સપ્રેસ હાઈવે ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો,પાંચ વ્યક્તિના મોત નીપજ્યા
આણંદ શહેર: આણંદમાં રાજયકક્ષાના વર્લ્ડ ફાર્માસિસ્ટ્સ ડે અને નેશનલ ફાર્મસી વીક–૨૦૨૬ની ઉજવણી કરાઈ
સોજીત્રા: સોજીત્રામા ફટાકડાના વેચાણ માટે હંગામી પરવાનાં માટે 9 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે
આણંદ: વાસદ-બગોદરા હાઈવે ઉપરથી બિયર ના 24 નંગ ટીન સાથે એક ઈસમ ઝડપાયો
પેટલાદ: શહેરના કલાલ પીપળ વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો, પોલીસે કાર્યવાહી કરી
પેટલાદ: પેટલાદમાં ફટાકડાના વેચાણ માટે હંગામી પરવાના માટે 9 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે
ઉમરેઠ: ઉમરેઠમાં ફટાકડાના વેચાણ માટે હંગામી પરવાના મેળવવા માટે 15 ઓક્ટોબર સુધી અરજી કરવાની રહેશે
આણંદ શહેર: બોરસદ ચોકડી નજીક આવેલ કૃષિ યુનિવર્સિટી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ’ અંગે પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ
આણંદ શહેર: આણંદ જિલ્લામાં હથિયારબંધી અને સભાબંધી માટેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
આણંદ: વઘાસી બેડવા બ્રીજ નજીક બાઈકને ટકકર મારી ટેમ્પી પલ્ટી ખાઈ જતાં એકનું મોત, બે ઇજાગ્રસ્ત
પેટલાદ: બાંધણીમાં સાત માસની ગર્ભવતી પરિણીતા અને  બાળકનું કરૂણ મોત, પરિવારજનોમાં શોકનો માહોલ
પેટલાદ: પાળજના નંદનવનમાં આરસીસી રસ્તા ઉપર મુકેલ આડસ બાબતે માર મારતા ત્રણ સામે ગુનો નોંધાયો
સોજીત્રા: મોટી ચોકડી નજીક જીઆઇડીસી પાસે ભાડા કરાર વગર દુકાન ભાડે આપતા કાર્યવાહી કરાઈ
આણંદ: વાંસખીલીયાથી બોરસદ જવાના માર્ગ ઉપર બે બાઈકો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો, ત્રણ યુવકોના મોત નોપજ્યા
આણંદ: જિલ્લામાં વિવિધ તાલુકામાં ફટાકડાના વેચાણ માટે હંગામી પરવાના માટે સૂચના અપાઈ
આણંદ શહેર: આણંદના ગામડી ખાતે જિલ્લા પંચાયતના કાર્યકારી પ્રમુખ ઝીલુભા સીંધાની ઉપસ્થિતિમાં ‘આંગણ મિલન ઉત્સવ’ની ઉજવણી
પેટલાદ: એસ.એસ. હોસ્પિટલ પેટલાદને Post MBBS ડિપ્લોમા કોર્સ માટે NBEMS ની માન્યતા મળી
ઉમરેઠ: લીંગડા નજીક મહી કેનાલમાં ફૂલ પધરાવવા જતા પતિ પત્ની ડૂબ્યા, બંનેના મોત નીપજ્યા