2:45 મિનિટ સુધી ‘ક્રોકરોચોની ગટર વિચારધારા’નો તથ્યો સાથે જવાબ! મુંબઈની એડવોકેટ દીકરીએ અભિજીત દિપકેને ઘેર્યા
#Mumbai #Advocate #AbhijitDipke #ViralVideo #FactCheck #TrendingNews #GujaratiNews
મુંબઈની એક એડવોકેટ યુવતીએ અભિજીત દિપકે અને સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહેલા ‘ક્રોકરોચ આંદોલન’ને લઈને 2 મિનિટ 45 સેકન્ડ સુધી તથ્યો અને દલીલો રજૂ કરી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જાણો સમગ્ર મામલો આ વીડિયોમાં.
વિડિયોમાં વિવિધ દાવાઓ સામે તથ્યો રજૂ કરીને સમગ્ર મુદ્દા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એડવોકેટ યુવતીની રજૂઆતને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ છે.
શું હતા તેના સવાલો? કયા તથ્યો રજૂ કરવામાં આવ્યા? અને સમગ્ર ‘ક્રોકરોચ આંદોલન’ પાછળનો વિવાદ શું છે?
Abhijit Dipke, Abhijit Dipke Viral, Mumbai Advocate Viral Video, Advocate Girl Viral Video, Mumbai Advocate, Viral Debate, Fact Based Argument, Fact Check India, Cockroach Protest, Cockroach Movement, Viral Video Mumbai, Trending News India, Social Media Viral, Abhijit Dipke Debate, Mumbai Viral News, અભિજીત દિપકે, મુંબઈ એડવોકેટ, એડવોકેટ યુવતી, વાયરલ વીડિયો, ક્રોકરોચ આંદોલન, ક્રોકરોચ વિવાદ, તથ્યો સાથે જવાબ, મુંબઈ સમાચાર, ગુજરાતી ન્યૂઝ, ગુજરાતી સમાચાર
Udhna, Surat | Oct 5, 2026