Public App Logo
🚨 જામનગરમાં કાળા કાચવાળી કાર સામે પોલીસની કાર્યવાહી: ગોકુલનગર જકાત નાકા પાસે CCTVમાં કાળા કાચવાળી કાર દેખાતા પોલીસે CCTV સર્વેલન્સના આધારે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પરથી કાર ઝડપી લીધી. પોલીસે કારના કાળા કાચ દૂર કરાવી વાહનચાલક સામે દંડનીય કાર્યવાહી કરી. [ jamnagar, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar - Rajkot News