નિરમા યુનિવર્સિટીમાં કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી કોલર પકડીને ધમકાવવાના આક્ષેપ બાદ વિવાદ ગરમાયો છે. ઘટનાના વિરોધમાં NSUI દ્વારા યુનિવર્સિટીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. આ વચ્ચે પ્રોફેસર એચ.કે. પટેલનો વધુ એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તેઓ કહેતા જોવા મળે છે — “બાપ હૈ, બાપ હી રહેંગે… જિસકો જો ઉખાડના હૈ, વો ઉખાડ લે.”
(Nirma University, NSUI Protest, H.K. Patel, Professor Controversy, Ahmedabad News, Gujarat News)
#NirmaUniversity #NSUI #HPatel #Ahmedabad #GujaratNews