અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાયેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
#HarshSanghavi #TirangaYatra #Amdavad #IndependenceDay #HarGharTiranga
અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાયેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
#HarshSanghavi #TirangaYatra #Amdavad #IndependenceDay #HarGharTiranga - Ahmadabad City News