અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરોએ પોતાની પડતર માંગણીઓને લઈને મોરચો માંડ્યો છે. સાપ્તાહિક રવિવારની રજા આપવા બાબતે શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે વિવાદ ઉભો થતાં મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરી મેદાનમાં ઉતરી આવ્યા છે.
અમરોલી વિસ્તારમાં આવેલી વેદાંત ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કારીગરોએ પોતાની પડતર માંગણીઓને લઈને મોરચો માંડ્યો છે. સાપ્તાહિક રવિવારની રજા આપવા બાબતે શ્રમિકો અને મિલ સંચાલકો વચ્ચે વિવાદ ઉભો થતાં મોટી સંખ્યામાં કારીગરો કામકાજ બંધ કરી મેદાનમાં ઉતરી આવ્યા છે. - Udhna News