Public App Logo
સુરતમાં ફરી દારૂની મહેફિલ ઝડપાઈ ડુમસના રાજહંસ બેલિઝામાં દારૂની મહેફિલ પર પોલીસનો દરોડો 6 કાપડ વેપારીઓ ઝડપાયા, 16 બોટલ દારૂ જપ્ત પરમિટ વગર ફ્લેટમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા ડુમસ પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી #krantisamaynews #krantisamay #surat #dumas - Udhna News