કાલુપુરમાં મોપેડ લઈને જઈ રહેલા યુવકને અન્ય મોપેડે ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવક પાસે રહેલી ₹2.50 લાખની રોકડ ભરેલી થેલી લઈને બે શખ્સો ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
ઝોન-3 LCBએ ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹2.39 લાખની રોકડ કબ્જે કરી છે.
(Kalupur Crime, CCTV Footage, Cash Theft, Moped Accident, Amdavad Crime)
#Kalupur #CCTVFootage #CashTheft #AhmedabadCrime #CrimeNews