35000 ફૂટની ઊંચાઈએ જી*વ*લે*ણ હુ*મ*લો... બીજી તરફ નીચે પડતું વિમાન... 🚨✈️ કોકપિટના એ એક દરવાજા પાછળ 180 જેટલા લોકોના શ્વાસ અટકેલા હતા. પરંતુ કેપ્ટન સ્મિત મચ્છારે હિંમત ન હારી અને અડીખમ રહીને પરિસ્થિતિનો સામનો કર્યો! પરંતુ હવામાં જીવન અને મો*ત વચ્ચે નિર્ણય લેવાનો તેમનો આ કોઈ પહેલો પ્રસંગ નહોતો. તો આખરે આ ઉડાન કેમ આટલી ઐતિહાસિક બની? અને કેવી રીતે એક અનુભવી પાઇલટે અગાઉ પણ હવામાં જ એક માઁ અને બાળકનું જીવન બચાવ્યું હતું. જાણવા માટે આગળ સ્લાઈડ કરો!
📄 આવા બહાદુર અને કર્તવ્યનિષ્ઠ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છારની સાહસિકતા માટે તમારી લાગણીઓ કોમેન્ટ્સમાં ચોક્કસ વ્યક્ત કરો!
#smitmachchhar #flydubai #indianpilot #reallifeheros #helpingothers
{Aviation, PilotHero,Indian pilot, Captain Smit Machchhar, saves 174 passengers in flydubai flight incident}