Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Sutrapada

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી
​
#our_sutrapada #girsomnath #somnathtemple #somnath #jituvaghani

કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી ​ #our_sutrapada #girsomnath #somnathtemple #somnath #jituvaghani

Sutrapada, Gir Somnath | Aug 16, 2026

વધુ વાંચો ➠ ગીર સોમનાથ એલસીબી (LCB) ટીમે ભોજદે ગીર સ્થિત 'કેરીના રિસોર્ટ'માં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબ પર દરોડો પાડી ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રવાસનના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરીને પોલીસે અમદાવાદના 9 જુગારીઓ અને રિસોર્ટ મેનેજર સહિત કુલ 10 શખ્સોને રૂ. 6.67 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#our_sutrapada #girsomnath #liveupdate #talala #girsomnathpolice

વધુ વાંચો ➠ ગીર સોમનાથ એલસીબી (LCB) ટીમે ભોજદે ગીર સ્થિત 'કેરીના રિસોર્ટ'માં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબ પર દરોડો પાડી ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રવાસનના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરીને પોલીસે અમદાવાદના 9 જુગારીઓ અને રિસોર્ટ મેનેજર સહિત કુલ 10 શખ્સોને રૂ. 6.67 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #our_sutrapada #girsomnath #liveupdate #talala #girsomnathpolice

Sutrapada, Gir Somnath | Aug 16, 2026

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી પોલીસે તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભોજદે ગામની સીમમાં આવેલ 'કેરીના રિસોર્ટ' (ફાર્મ હાઉસ) ખાતે દરોડો પાડ્યો હતો. રિસોર્ટ મેનેજર બહારથી માણસો બોલાવી ચલાવતા જુગારધામ પરથી પોલીસે કુલ ૧૦ ઇસમોને રમીઝ રમતા ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે રોકડા રૂ. ૨,૮૭,૫૦૦, ૧૦ નંગ મોબાઇલ (કિંમત રૂ. ૩,૮૦,૦૦૦) અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. ૬,૬૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice #talala

ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી પોલીસે તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભોજદે ગામની સીમમાં આવેલ 'કેરીના રિસોર્ટ' (ફાર્મ હાઉસ) ખાતે દરોડો પાડ્યો હતો. રિસોર્ટ મેનેજર બહારથી માણસો બોલાવી ચલાવતા જુગારધામ પરથી પોલીસે કુલ ૧૦ ઇસમોને રમીઝ રમતા ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે રોકડા રૂ. ૨,૮૭,૫૦૦, ૧૦ નંગ મોબાઇલ (કિંમત રૂ. ૩,૮૦,૦૦૦) અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. ૬,૬૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #our_sutrapada #girsomnath #liveupdate #girsomnathpolice #talala

Sutrapada, Gir Somnath | Aug 16, 2026