Public App Logo
Profile Picture

our_sutrapada

@usr87202084
290Followers
0Following
વેરાવળના રહેણાંક વિસ્તારમાંથી રૂ. 1.85 લાખનો ગેરકાયદે એસિડનો જથ્થો ઝડપાયો; SOG અને અન્ય વિભાગોની સંયુક્ત કાર્યવાહી

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnathpolice nis:value=girsomnathpolice nis:enabled=true nis:link/>
સુત્રાપાડા-કોડીનાર સ્ટેટ હાઈવે પર અકસ્માતે દીપડાનું મો*ત...

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sutrapada nis:value=sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girforest nis:value=girforest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=leopard nis:value=leopard nis:enabled=true nis:link/>
વેરાવળમાં મોડી રાત્રે ધોધ મર વરસાદ

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=barish nis:value=barish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=veravalsomnath nis:value=veravalsomnath nis:enabled=true nis:link/>
વધુ વાંચો ➠ ગીર સોમનાથ SOGની ટીમે બાતમીના આધારે વેરાવળના ભાલકા પાસે આવેલા એકતા નગર વિસ્તારમાં દરોડો પાડીને 'બંસી ગૃહ ઉદ્યોગ'ના નામે ગેરકાયદેસર રીતે ધમધમતી બોગસ મીની કેમિકલ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. ૧.૫ લાખની કિંમતનું રો-મટીરીયલ અને મશીનરી સીઝ કરી છે. આ અંગે GPCB અને મામલતદાર સહિતના સંલગ્ન વિભાગોને જાણ કરવામાં આવતા અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnathpolice nis:value=girsomnathpolice nis:enabled=true nis:link/>
વધુ વાંચો ➠ વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃ*તદે*હ મહાકાય વ્હેલનો મૃ*તદે*હ તણાઈ આવતા દરિયાકાંઠે ભારે ચકચાર વ્હેલને જોવા માટે લોકોના ટોળેટોળા દરિયાકાંઠે ઉમટ્યા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી પ્રાથમિક તપાસમાં વ્હેલ શાર્ક નહીં, હમ્પબેક વ્હેલ હોવાનું સામે આવ્યું વિશાળ ટ્રોલર સાથે અથડામણથી મો*ત થયાની વન વિભાગની આશંકા મૃ*તદે*હની હાલની સ્થિતિ જોતા કેટલાક દિવસ અગાઉ મો*ત થયાનું અનુમાન મશીનરીની મદદથી વ્હેલનો મૃ*તદે*હ બહાર કાઢવાની કામગીરી શરૂ મૃ*તદે*હનું વેટરનરી ટીમ દ્વારા પોસ્ટમોર્ટમ કરાશે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મો*તનું ચોક્કસ કારણ થશે સ્પષ્ટ

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=veravalsomnath nis:value=veravalsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=fishing nis:value=fishing nis:enabled=true nis:link/>
Somnath Temple 🛕

<nis:link nis:type=tag nis:id=somnath nis:value=somnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahadev nis:value=mahadev nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shravanmaas⁩ nis:value=shravanmaas⁩ nis:enabled=true nis:link/>
અંગ્રેજી, કોમર્સ અને સમાજશાસ્ત્રની પરીક્ષા રદ પ્રશ્નપત્રોમાં ટાઇપિંગ-અનુવાદની ગંભીર ભૂલો

{English, Commerce, exams, bjp, government, News, Our Sutrapada, Gir Somnath, Gujarat, Bharat }

<nis:link nis:type=tag nis:id=instadaily nis:value=instadaily nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=instagood nis:value=instagood nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/>
સોમનાથ મહાદેવ પાલખી યાત્રા

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnathtemple nis:value=somnathtemple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnath nis:value=somnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahadev nis:value=mahadev nis:enabled=true nis:link/>
શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ મંદિરમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત, 1000થી વધુ જવાનો તૈનાત

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnathpolice nis:value=girsomnathpolice nis:enabled=true nis:link/>
વધુ વાંચો ➠ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ હજારો શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વહેલી સવારે 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોની આટલી મોટો સંખ્યા વચ્ચે પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે; જેમાં ફ્રિસ્કિંગ ક્યુ, ક્લોકરૂમ અને ઝીગઝેગ લાઈન દ્વારા ભીડનું યોગ્ય સંચાલન કરવામાં આવતા હજારો શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ માહોલમાં મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

<nis:link nis:type=tag nis:id=somnath nis:value=somnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahadev nis:value=mahadev nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shravanmaas nis:value=shravanmaas nis:enabled=true nis:link/>
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે લાખો શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું

<nis:link nis:type=tag nis:id=somnath nis:value=somnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahadev nis:value=mahadev nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=shravanmaas nis:value=shravanmaas nis:enabled=true nis:link/>
વધુ વાંચો ➠વેરાવળમાં ભાજપની આક્રોશ રેલી યોજાઈ ‘વંદે માતરમ્’ના કથિત અપમાનના વિરોધમાં ભાજપનો આક્રોશ શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણિયાની આગેવાનીમાં રેલી ભાજપ કાર્યાલયથી ટાવર ચોક સુધી બેનર સાથે રેલી યોજાઈ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ કાર્યકરોના સૂત્રોચ્ચાર ભાજપના પદાધિકારીઓ, નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા મહિલા મોરચાની બહેનોએ પણ રેલીમાં લીધો ઉત્સાહભેર ભાગ ટાવર ચોક ખાતે સૂત્રોચ્ચાર સાથે આક્રોશ રેલીનું સમાપન

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjp nis:value=bjp nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=politics nis:value=politics nis:enabled=true nis:link/>
₹,1100 માં 3 જોડી કપડા ( વેરાવળ )

📞 + 96496 69791

📍Sadguru arcade shop no.1 near axis Bank Rajendra Bhuvan Road tower Chowk, (Veraval)

{ Clothing Store, Sale, Mens Fashion, Fashion, Gir Somnath Sale, Mens Sale, Veraval, Explore, Discount, Offer Offer, mens wear offers,  Our Sutrapada }

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=offer nis:value=offer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=menswear nis:value=menswear nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=salesalesale nis:value=salesalesale nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reels nis:value=reels nis:enabled=true nis:link/>
ગીર સોમનાથમાં શ્રમિકોનો મહાસંગ્રામ — પડતર માંગણીઓને લઈને BMS આક્રમક મૂડમાં, ઉગ્ર આંદોલનની ચીમકી

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
ભારતના 68 એરપોર્ટ્સ પર 'Flybrary' સેવા શરૂ, મુસાફરો મેળવી શકશે ફ્રી પુસ્તકો

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=india nis:value=india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=airport nis:value=airport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=flybrary nis:value=flybrary nis:enabled=true nis:link/>
કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી
​
<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnathtemple nis:value=somnathtemple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnath nis:value=somnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=jituvaghani nis:value=jituvaghani nis:enabled=true nis:link/>
વધુ વાંચો ➠ ગીર સોમનાથ એલસીબી (LCB) ટીમે ભોજદે ગીર સ્થિત 'કેરીના રિસોર્ટ'માં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબ પર દરોડો પાડી ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રવાસનના નામે ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરીને પોલીસે અમદાવાદના 9 જુગારીઓ અને રિસોર્ટ મેનેજર સહિત કુલ 10 શખ્સોને રૂ. 6.67 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=talala nis:value=talala nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnathpolice nis:value=girsomnathpolice nis:enabled=true nis:link/>
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી પોલીસે તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભોજદે ગામની સીમમાં આવેલ 'કેરીના રિસોર્ટ' (ફાર્મ હાઉસ) ખાતે દરોડો પાડ્યો હતો. રિસોર્ટ મેનેજર બહારથી માણસો બોલાવી ચલાવતા જુગારધામ પરથી પોલીસે કુલ ૧૦ ઇસમોને રમીઝ રમતા ઝડપી લીધા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે રોકડા રૂ. ૨,૮૭,૫૦૦, ૧૦ નંગ મોબાઇલ (કિંમત રૂ. ૩,૮૦,૦૦૦) અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. ૬,૬૭,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnathpolice nis:value=girsomnathpolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=talala nis:value=talala nis:enabled=true nis:link/>
યાત્રાધામ સોમનાથ માં આખલાઓ નો આતંક હમીરજી સર્કલ માં આખલા યુદ્ધ સર્જાતા અફરાતફરી આખલાઓ ના આતંકના પગલે યાત્રિકો માં ભાગદોડ સર્જાઈ.

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveupdate nis:value=liveupdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnathtempal nis:value=somnathtempal nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
લોઢવાની ન્યૂ સનશાઈન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સ્વાતંત્ર્ય દિનની ઉત્સાહભેર ઉજવણી

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=15august nis:value=15august nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=🇮🇳 nis:value=🇮🇳 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sutrapada nis:value=sutrapada nis:enabled=true nis:link/>
સોમનાથ મંદિરે સ્વાતંત્ર્ય પર્વે મહાદેવને ૨૫૧ કિલો પુષ્પોનો 'ત્રિરંગા શૃંગાર' અને અન્નકૂટ મહાભોગ કરાયો અર્પણ

<nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnath nis:value=somnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=somnathtemple nis:value=somnathtemple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=15august nis:value=15august nis:enabled=true nis:link/>
80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દ્વારકાના જગતમંદિરના શિખર પર લહેરાયો તિરંગો

{Dwarikadhish, Dwarka, Independence day, Narendra Modi, Bjp, government, News, Our Sutrapada, Gir Somnath, Gujarat, Bharat }

Photo credit @dwarkadhishji__temple

<nis:link nis:type=tag nis:id=instadaily nis:value=instadaily nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=our_sutrapada nis:value=our_sutrapada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=independenceday nis:value=independenceday nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish nis:value=dwarkadhish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/>
સુત્રાપાડા ખાતે ડૉ. ભરત બારડ શૈક્ષણિક સંકુલ દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી: પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના હસ્તે કરાયું ધ્વજવંદન

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tirangayatra nis:value=tirangayatra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=15august nis:value=15august nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sutrapada nis:value=sutrapada nis:enabled=true nis:link/>
વેરાવળ ના કેસીસી ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષા ના સ્વતંત્રતા પર્વ ની ઉજવણી; જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા ના હસ્તે ધ્વજવંદન..

{ District Level Independence Day Celebration, Kassi Ground, Gir Somnath, CM Bhupendra Patel, Kassi Ground Veraval, Flag Hoisting Gir Somnath, 80th Independence Day Gujarat,  Cultural Program, Gir Somnath Police Parade Ground Independence Day, Gujarat State Independence Day 2026, Our Sutrapada }

48 minutes ago

<nis:link nis:type=tag nis:id=girsomnath nis:value=girsomnath nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=15august nis:value=15august nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=india nis:value=india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=🇮🇳 nis:value=🇮🇳 nis:enabled=true nis:link/>
લાલ કિલ્લા પરથી PM મોદીના સંબોધનની મહત્ત્વની વાતો..

<nis:link nis:type=tag nis:id=narendramodi nis:value=narendramodi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=independenceday nis:value=independenceday nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=india nis:value=india nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lalqila nis:value=Lalqila nis:enabled=true nis:link/>