Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ધોળકા: ધોળકા ખાતે મહા શિવરાત્રી નિમિત્તે શિવજી મંદિરથી વરઘોડો કાઢવામાં આવ્યો

Dholka, Ahmedabad | Feb 16, 2026
ધોળકા ખાતે તા. 15/02/2026 ના રોજ મહા શિવરાત્રી નિમિત્તે શ્રી અજવાળીયા કાછીયા પટેલ જ્ઞાતિ દ્વારા શિવજી મંદિર, ખરાકુવા ધોળકા ખાતે સવારે 11.30 વાગે મહા ફરાળી પ્રસાદ અને બપોરે 3 વાગે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારાધલુઓ જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.