Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ધોળકા: ધોળકા ખાતે મહા શિવરાત્રી નિમિત્તે શ્રી ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાંલુઓ ઉમટી પડ્યા

Dholka, Ahmedabad | Feb 15, 2026
આજરોજ તા. 15/02/2026, રવિવારે સવારે 7 વાગે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ધોળકા ખાતે લિલેજપુર વિસ્તારમાં આવેલ શ્રી ચંદ્ર મૌલેશ્વર મંદિરમાં દર્શન કરવા શ્રદ્ધાલુઓ ઉમટી પાડ્યા હતા.