Public App Logo
Profile Picture

Liyakat Mansuri

@liyakatmansuri
12637Followers
2Following
ધોળકા: ખેલ મહાકુંભમાં ધોળકાની ગવર્મેન્ટ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ કબડ્ડી સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો
બાવળા: બાવળા - સરખેજ હાઇવે પર ચાચરાવાળી વાસણા પાસે ક્રેનની અડફેટે રાહદારી ઈજાગ્રસ્ત થયો
ધોળકા: ધોળકા નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
બાવળા: બાવળા - બગોદરા હાઇવે પર ભાયલા નજીક બાઈકની અડફેટે યુવક ઈજાગ્રસ્ત થયો
ધોળકા: બદરખા ગામમાં બે મહિનાથી ભરાયેલા પાણીનો નિકાલ નાં કરાતા લોકો ત્રાહિમામ
બાવળા: બારેજા ખાતે બોલેરો ગાડીની અડફેટે સાયકલ સવાર યુવકનું મોત નીપજ્યું
બાવળા: બગોદરામાં રૂ. 22.75 લાખની કિંમતનો ઈંગ્લીશ દારૂ ભરેલી આઈસર ગાડી પકડાઈ
ધોળકા: ધોળકા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો, ધારાસભ્ય હાજર રહ્યા
ધોળકા: ધોળકા નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
બાવળા: સાણંદમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
ધોળકા: સુપ્રસિદ્ધ ગણપતિપુરા મંદિરે અંગારકી ચતુર્થી નિમિત્તે દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા
બાવળા: મટોડા ગામમાં 4 ઈસમોએ યુવક ઉપર હુમલો કર્યો
બાવળા: વિરમગામમાં પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં અહમદરઝા ચોપડીયાએ અન્ડર - 14 ગ્રુપમાં 222.5 kg વજન ઊંચકી મેળવ્યો ગોલ્ડ મેડલ
ધોળકા: ધોળકા APMC નાં ચૂંટાયેલા ડિરેકટરોનું વારણા ગામમાં સન્માન કરાયું
ધોળકા: ધોળકામાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ. 171 કરોડનાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટને મંજૂરી, ધારાસભ્યએ આપી માહિતી
ધોળકા: ભેટાવાડા સહિતના 5 ગામોમાં કેમિકલયુક્ત પાણી છોડવા મુદ્દે ધોળકામાં ખેડૂતોની મહારેલી નીકળી, જીગ્નેશ મેવાણી હાજર રહ્યા
બાવળા: મહીજડા ગામમાં જુગાર રમતાં 4 ઈસમો ઝડપાયા
ધોળકા: ધોળકા તાલુકાના ડડુસર નજીક બાઈક સ્લીપ મારી જતા વૃદ્ધનું મોત નીપજ્યું
બાવળા: ધોળકા થી અંબાજી પગપાળા સંઘ સતત 33 માં વર્ષે રવાના થયો
ધોળકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસ નિમિતે ગૌરીશંકર મહાદેવ મંદિર ધોળકામાં 108 દીવડા આરતી કરાઈ
ધોળકા: બગોદરા ખાતે મંગલ મંદિરમાં માનવસેવાની મહેક: PM નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સેવા-ભોજનનો કાર્યક્રમ યોજાયો
બાવળા: ધોળકા 108 ટીમની તાત્કાલિક કામગીરીથી વૌઠાની મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાઈ
બાવળા: ધોળકા તાલુકાના ગાણોલ ગામની પ્રાથમિક શાળામાં " વિશ્વ ઓઝોન દિવસ" ની ઉજવણી
ધોળકા: ધોળકામાં અટલ સરોવરથી જીઈબી રોડ પર બે દિવસથી વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી
ધોળકા: ધોળકા તાલુકાના સરોડા ગામના ખેડૂતો પડતર માંગણી સંદર્ભે સરોડા ગામે ધરણા પર બેઠા
Liyakat Mansuri (@liyakatmansuri) | Public App