Public App Logo
ભારત દેશ આજે તેનો ૮૦મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ વર્ષે આ કાર્યક્રમ ખાસ છે કારણ કે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પણ ઉજવવામાં આવી રહી છે. #independenceday #pmmodi #redfortdelhi #narendramodi #lalkilla - Ahmadabad City News