Public App Logo
ભેસ્તાનમાં સૈનિક પરિવારે ભેસ્તાન પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા.. ભેસ્તાન ગણેશ નગર મા રહેતા સંજીવ કુમાર સિંગ. જેની ઉંમર 40 વર્ષીય છે તેની 14 દિવસ પછી બોડી મળી.... ભેસ્તાન પોલીસ સ્ટેશનના 14 દિવસ સુધી ધક્કા ખાધા લીધા પછી બોડી મળી.. જમ્મુ કાશ્મીરથી મૃતકનો ભાઈ આખરે સુરત પહોંચીને મૃતકની શોધકોર કરી..... - Udhna News