Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Madhyapradesh
Pmmodi
KYCની ડેડલાઈન ચૂકી ગયા LPG કનેક્શન બચાવવા હવે આ કામ કરો { KYC, Ipg,... - Sutrapada News
usr87202084
Previous slide
Next slide
KYCની ડેડલાઈન ચૂકી ગયા LPG કનેક્શન બચાવવા હવે આ કામ કરો { KYC, Ipg, cng, gas, bjp, government, News, Our Sutrapada, Gujarat, Bharat } #instadaily #girsomnath #our_sutrapada #kyc #lpg
Sutrapada, Gir Somnath
| Aug 18, 2026
#instadaily
#girsomnath
#our_sutrapada
#kyc
#lpg
MORE NEWS
વધુ વાંચો ➠ સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વેરાવળ શહેરમાં લાંબા સમયથી લટકતા બંને રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નાગરિકોને ટ્રાફિક અને ધૂળ-માટીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આ વિરોધ રેલી યોજીને સંબંધિત તંત્ર અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. #our_sutrapada #girsomnath #liveupdate #veravalsomnath #congressparty
Sutrapada, Gir Somnath | Aug 19, 2026
વધુ વાંચો ➠ સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગત મોડી રાત્રે અઢી વાગ્યે કલેક્ટર તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અચાનક મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રેવન્યુ વિભાગ દ્વારા અગાઉ ખરીદ કરવામાં આવેલી મિલકતો ખાલી કરાવવા માટે આ કાર્યવાહી કરાઈ હોવાનો તંત્રએ દાવો કર્યો છે. આ કામગીરી દરમિયાન ચાર દુકાનો, એક રહેણાંક મકાન અને એક ધાર્મિક જગ્યા પર બુલડોઝર ફેરવી દેવાતાં સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે. #our_sutrapada #girsomnath #liveupdate #somnath #demolition
Sutrapada, Gir Somnath | Aug 19, 2026
ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 33,000 અંત્યોદય રેશનકાર્ડ રદ કર્યા! #our_sutrapada #girsomnath #liveupdate #rationcard
Sutrapada, Gir Somnath | Aug 19, 2026
મોરવડ ગામમાંથી ૯૩,૩૦૦ના મુદ્દામાલ સાથે ૫ જુગારીયાઓ ઝડપાયા #our_sutrapada #girsomnath #liveupdate #kodinar #girsomnathpolice
Sutrapada, Gir Somnath | Aug 18, 2026
દીવા તળે અંધારું.... #our_sutrapada #girsomnath #liveupdate #nagarpalika
Sutrapada, Gir Somnath | Aug 18, 2026