Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

🔥 કતારગામના સિંગણપોર વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં આગ! કતારગામના સિંગણપોર વિસ્તારમાં શ્રદ્ધા દીપ સર્કલ પાસે આવેલા અપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 🔥 આગ લાગવાનું કારણ અને નુકસાન અંગેની વધુ વિગતો સામે આવવાની બાકી છે. 📍 સિંગણપોર, કતારગામ | સુરત

Udhna, Surat | Aug 11, 2026

MORE NEWS

SURAT ડુમસ રોડ પર રાજહંસ બેલીઝાના ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ.

સુરતના ડુમસ રોડ પર રાજહંસ બેલીઝાના ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ.

ડુમસ પોલીસે દરોડો પાડી દારૂની મહેફીલ માણતા 6 ટેક્સટાઈલ વેપારીઓની અટકાયત કરી.

સ્થળ પરથી વિદેશી દારૂની 14 બોટલ, કાર અને મોબાઈલ મળી 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો.

વેપારી અનુપ પાંપાળિયાએ પોતાના ફ્લેટમાં આ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું.
.
.
.
.
.
.
.
.
.
.

#dumas #rajhans #daru #party #illegal #liquor #alcohol #crime #police #surat #ssknews

SURAT ડુમસ રોડ પર રાજહંસ બેલીઝાના ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ. સુરતના ડુમસ રોડ પર રાજહંસ બેલીઝાના ફ્લેટમાંથી હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી ઝડપાઈ. ડુમસ પોલીસે દરોડો પાડી દારૂની મહેફીલ માણતા 6 ટેક્સટાઈલ વેપારીઓની અટકાયત કરી. સ્થળ પરથી વિદેશી દારૂની 14 બોટલ, કાર અને મોબાઈલ મળી 10.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. વેપારી અનુપ પાંપાળિયાએ પોતાના ફ્લેટમાં આ દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું. . . . . . . . . . . #dumas #rajhans #daru #party #illegal #liquor #alcohol #crime #police #surat #ssknews

Udhna, Surat | Aug 17, 2026

રાજકોટના બેડી ગામ પાસે આવેલા ફલકુ ડેમમાં ડૂબી જવાથી 4 બાળકોના કરુણ મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જન્મદિવસની ખુશી માટે એકઠા થયેલા પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો અને ખુશીઓ મિનિટોમાં માતમમાં ફેરવાઈ ગઈ. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના બેડી ગામ પાસે આવેલા ફલકુ ડેમમાં ડૂબી જવાથી 4 બાળકોના કરુણ મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જન્મદિવસની ખુશી માટે એકઠા થયેલા પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો અને ખુશીઓ મિનિટોમાં માતમમાં ફેરવાઈ ગઈ. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Udhna, Surat | Aug 16, 2026

પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહી

3 વર્ષની બાળકી ગુમ થવાનો કોલ મળતા જ એસીપી Z.R દેસાઈ, પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સર્વેલન્સ સ્ટાફ અને SHE ટીમ એક્શનમાં આવી 

CCTVના આધારે ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી માતા-પિતાને સોંપવામાં આવ્યો 

#krantisamaynews #krantisamay #surat #suratcity #pandesara

પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહી 3 વર્ષની બાળકી ગુમ થવાનો કોલ મળતા જ એસીપી Z.R દેસાઈ, પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સર્વેલન્સ સ્ટાફ અને SHE ટીમ એક્શનમાં આવી CCTVના આધારે ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી માતા-પિતાને સોંપવામાં આવ્યો #krantisamaynews #krantisamay #surat #suratcity #pandesara

Udhna, Surat | Aug 16, 2026

સુરતના અલથાણનો બનાવ, ચોથા માળની ગેલેરીમાંથી ધડાકાભેર પટકાતા બાળકનું કમકમાટીભર્યું મો-ત

ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મો-ત, જુઓ CCTV

#krantisamay #krantisamaynews #surat #althan

સુરતના અલથાણનો બનાવ, ચોથા માળની ગેલેરીમાંથી ધડાકાભેર પટકાતા બાળકનું કમકમાટીભર્યું મો-ત ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મો-ત, જુઓ CCTV #krantisamay #krantisamaynews #surat #althan

Udhna, Surat | Aug 16, 2026

દિલ્હીના સફાઈકર્મીની હત્યા... CCTVમાં કેદ થઈ ખૂની વારદાત, ગાઝિયાબાદ સાથે મૃતકનું કનેક્શન

દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં ધોળા દિવસે સફાઈકર્મીની નિર્મમ હત્યાથી ચકચાર મચી ગઈ છે. આરોપીએ સફાઈકર્મી પર છરી વડે એક બાદ એક અનેક ઘા ઝીંકી હત્યા કરી હતી. સમગ્ર ખૂની વારદાત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, મૃતક સફાઈકર્મી ગાઝિયાબાદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

દિલ્હીના સફાઈકર્મીની હત્યા... CCTVમાં કેદ થઈ ખૂની વારદાત, ગાઝિયાબાદ સાથે મૃતકનું કનેક્શન દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં ધોળા દિવસે સફાઈકર્મીની નિર્મમ હત્યાથી ચકચાર મચી ગઈ છે. આરોપીએ સફાઈકર્મી પર છરી વડે એક બાદ એક અનેક ઘા ઝીંકી હત્યા કરી હતી. સમગ્ર ખૂની વારદાત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક સફાઈકર્મી ગાઝિયાબાદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Udhna, Surat | Aug 16, 2026

🔥 કતારગામના સિંગણપોર વિસ્તારમાં અપાર્ટમેન્ટમાં આગ! કતારગામના સિંગણપોર વિસ્તારમાં શ્રદ્ધા દીપ સર્કલ પાસે આવેલા અપાર્ટમેન્ટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. 🔥 આગ લાગવાનું કારણ અને નુકસાન અંગેની વધુ વિગતો સામે આવવાની બાકી છે. 📍 સિંગણપોર, કતારગામ | સુરત - Udhna News