Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

દિલ્હીના સફાઈકર્મીની હત્યા... CCTVમાં કેદ થઈ ખૂની વારદાત, ગાઝિયાબાદ સાથે મૃતકનું કનેક્શન દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાં ધોળા દિવસે સફાઈકર્મીની નિર્મમ હત્યાથી ચકચાર મચી ગઈ છે. આરોપીએ સફાઈકર્મી પર છરી વડે એક બાદ એક અનેક ઘા ઝીંકી હત્યા કરી હતી. સમગ્ર ખૂની વારદાત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક સફાઈકર્મી ગાઝિયાબાદનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Udhna, Surat | Aug 16, 2026

MORE NEWS

રાજકોટના બેડી ગામ પાસે આવેલા ફલકુ ડેમમાં ડૂબી જવાથી 4 બાળકોના કરુણ મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જન્મદિવસની ખુશી માટે એકઠા થયેલા પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો અને ખુશીઓ મિનિટોમાં માતમમાં ફેરવાઈ ગઈ. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના બેડી ગામ પાસે આવેલા ફલકુ ડેમમાં ડૂબી જવાથી 4 બાળકોના કરુણ મોતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જન્મદિવસની ખુશી માટે એકઠા થયેલા પરિવાર પર અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો અને ખુશીઓ મિનિટોમાં માતમમાં ફેરવાઈ ગઈ. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Udhna, Surat | Aug 16, 2026

પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહી

3 વર્ષની બાળકી ગુમ થવાનો કોલ મળતા જ એસીપી Z.R દેસાઈ, પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સર્વેલન્સ સ્ટાફ અને SHE ટીમ એક્શનમાં આવી 

CCTVના આધારે ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી માતા-પિતાને સોંપવામાં આવ્યો 

#krantisamaynews #krantisamay #surat #suratcity #pandesara

પાંડેસરા પોલીસની ત્વરિત કાર્યવાહી 3 વર્ષની બાળકી ગુમ થવાનો કોલ મળતા જ એસીપી Z.R દેસાઈ, પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત સર્વેલન્સ સ્ટાફ અને SHE ટીમ એક્શનમાં આવી CCTVના આધારે ગણતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત રીતે શોધી માતા-પિતાને સોંપવામાં આવ્યો #krantisamaynews #krantisamay #surat #suratcity #pandesara

Udhna, Surat | Aug 16, 2026

સુરતના અલથાણનો બનાવ, ચોથા માળની ગેલેરીમાંથી ધડાકાભેર પટકાતા બાળકનું કમકમાટીભર્યું મો-ત

ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મો-ત, જુઓ CCTV

#krantisamay #krantisamaynews #surat #althan

સુરતના અલથાણનો બનાવ, ચોથા માળની ગેલેરીમાંથી ધડાકાભેર પટકાતા બાળકનું કમકમાટીભર્યું મો-ત ગેલેરીમાંથી પડતા 1 વર્ષના બાળકનું મો-ત, જુઓ CCTV #krantisamay #krantisamaynews #surat #althan

Udhna, Surat | Aug 16, 2026

A massive fire broke out at a sofa manufacturing unit in the Mahavir Industrial area of Bhestan, Surat, triggering panic in the area. After receiving information about the incident, 5–6 fire brigade vehicles rushed to the spot and began efforts to bring the fire under control. The exact cause of the fire and the extent of the damage are yet to be ascertained.

सूरत के भेस्तान स्थित महावीर इंडस्ट्रियल एरिया में एक सोफा फैक्ट्री में भीषण आग लगने से अफरा-तफरी मच गई। घटना की जानकारी मिलते ही 5 से 6 फायर ब्रिगेड की गाड़ियां मौके पर पहुंचीं और आग पर काबू पाने की कार्रवाई शुरू की। आग लगने का कारण और कितना नुकसान हुआ, इसकी जानकारी अभी सामने नहीं आई है।

સુરતના ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 5થી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી.

[Surat, Bhestan, Mahavir Industrial Area, Sofa Factory Fire, Fire Brigade, Industrial Fire, Surat Fire, Surat News, Gujarat News, Breaking News]

A massive fire broke out at a sofa manufacturing unit in the Mahavir Industrial area of Bhestan, Surat, triggering panic in the area. After receiving information about the incident, 5–6 fire brigade vehicles rushed to the spot and began efforts to bring the fire under control. The exact cause of the fire and the extent of the damage are yet to be ascertained. सूरत के भेस्तान स्थित महावीर इंडस्ट्रियल एरिया में एक सोफा फैक्ट्री में भीषण आग लगने से अफरा-तफरी मच गई। घटना की जानकारी मिलते ही 5 से 6 फायर ब्रिगेड की गाड़ियां मौके पर पहुंचीं और आग पर काबू पाने की कार्रवाई शुरू की। आग लगने का कारण और कितना नुकसान हुआ, इसकी जानकारी अभी सामने नहीं आई है। સુરતના ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 5થી 6 ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો હજુ સામે આવી નથી. [Surat, Bhestan, Mahavir Industrial Area, Sofa Factory Fire, Fire Brigade, Industrial Fire, Surat Fire, Surat News, Gujarat News, Breaking News]

Udhna, Surat | Aug 16, 2026