Public App Logo
ઉમરાના Cafe De Meetમાં કર્મચારીનો હાથફેરો! ગલ્લામાંથી ₹80 હજાર રોકડ ચોરી કરી કર્મચારી ફરાર ઘટના CCTVમાં કેદ ફરિયાદ આધારે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી. #krantisamaynews #krantisamay #surat #suratcity Umra Cafe De Meet Theft । CCTV Theft । Umra Theft । Umra Police - Udhna News