Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

DyCm Harsh Sanghvi : હાથમાં તિરંગો 🇮🇳, મનમાં જનસેવાનો ભાવ અને હૈયામાં દેશપ્રેમ ❤️ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીજીની તિરંગા યાત્રા દરમિયાન દિવ્યાંગ વડીલ માતૃશક્તિને સન્માનપૂર્વક યાત્રામાં સ્થાન આપવાની આ નાનકડી ક્ષણ માનવતા અને સંવેદનાનો મોટો સંદેશ આપી જાય છે. જનતા પ્રત્યેની સંવેદના, સેવાભાવ અને દેશપ્રેમથી ભરેલી આ ક્ષણ તિરંગા યાત્રાની સાચી ભાવનાને ઉજાગર કરે છે. 🇮🇳 #charotar_breaking_india #TirangaYatra #HarshSanghavi #DeshPrem #JanSeva Tiranga Yatra 2026 Vadodara Gujarat

Vadodara, Vadodara | Aug 14, 2026

MORE NEWS