Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આક્ષેપોને લઈને ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ ઝારખંડ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પૂતળું સળગાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ અને ABVP કાર્યકર્તાઓ વચ્ચે ખેંચતાણ અને ઘર્ષણ થયું. પૂતળું સળગાવતી વખતે આગ ભભૂકી ઊઠતાં એક વિદ્યાર્થીના પગમાં પણ આગ લાગી હતી, જોકે નજીકમાં પાણી હોવાથી મોટી ઘટના ટળી. વિરોધ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. (ABVP Protest, Gujarat University, Jharkhand Paper Leak, JPSC Exam, JSSC Exam, Student Protest, Police Clash, Effigy Burning, Protest in Amdavad, Paper Leak Protest, Student Activists, Police Detention, University Protest, Jharkhand Government, Amdavad News) #ABVP #GujaratUniversity #PaperLeak #StudentProtest #AmdavadNews

MORE NEWS

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀
NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥
यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱
सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭
#NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

सूर्य को छूने पहुँचा इंसानी यान! ☀️🚀 NASA का Parker Solar Probe सूर्य के बेहद करीब जाकर उसकी बाहरी परत कोरोना का अध्ययन कर रहा है। 🔥 यह इंसानों द्वारा बनाया गया अब तक का सबसे तेज़ अंतरिक्ष यान है और इसकी गति करीब 7 लाख किमी/घंटा तक पहुँच सकती है! 😱 सूर्य के इतने करीब पहुँचकर वैज्ञानिक सौर हवाओं और सूर्य के रहस्यों को समझने की कोशिश कर रहे हैं। 🌌🔭 #NASA #ParkerSolarProbe #Sun #SolarProbe

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

વંદે માતરમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધી પર વંદે માતરમના કથિત અપમાનના આરોપને લઈને BJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

[Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest]

#VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

વંદે માતરમને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધી પર વંદે માતરમના કથિત અપમાનના આરોપને લઈને BJP દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. [Vande Mataram, Sonia Gandhi, BJP Protest, Political Protest, Vande Mataram Row, Political Controversy, Congress, Gujarat Politics, Indian Politics, Protest] #VandeMataram #BJPProtest #SoniaGandhi #PoliticalNews #GujaratNews

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

UGC-NETની 3 વિષયોની પરીક્ષા રદ: પ્રશ્નપત્રમાં જોડણી-પ્રિન્ટિંગની ભૂલ

#ugc #net #exame

UGC-NETની 3 વિષયોની પરીક્ષા રદ: પ્રશ્નપત્રમાં જોડણી-પ્રિન્ટિંગની ભૂલ #ugc #net #exame

Ahmadabad City, Ahmedabad | Aug 16, 2026

ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષામાં પેપર લીક અને ગેરરીતિના આક્ષેપોને લઈને ABVP દ્વારા ગુજરાત યુનિવર્સિટી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ ઝારખંડ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પૂતળું સળગાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પોલીસ અને ABVP કાર્યકર્તાઓ વચ્ચે ખેંચતાણ અને ઘર્ષણ થયું. પૂતળું સળગાવતી વખતે આગ ભભૂકી ઊઠતાં એક વિદ્યાર્થીના પગમાં પણ આગ લાગી હતી, જોકે નજીકમાં પાણી હોવાથી મોટી ઘટના ટળી. વિરોધ દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. (ABVP Protest, Gujarat University, Jharkhand Paper Leak, JPSC Exam, JSSC Exam, Student Protest, Police Clash, Effigy Burning, Protest in Amdavad, Paper Leak Protest, Student Activists, Police Detention, University Protest, Jharkhand Government, Amdavad News) #ABVP #GujaratUniversity #PaperLeak #StudentProtest #AmdavadNews - Ahmadabad City News