સિહોર: જિલ્લા કક્ષા ની સિહોરમાં પ્રધાનમંત્રીના જન્મદિનની દસ હજાર દીપ પ્રગટાવી ઊજવણી કરવામાં આવી
સિહોરમાં પ્રધાનમંત્રીના જન્મદિનની દસ હજાર દીપ પ્રગટાવી ઊજવણી કરવામાં આવી જિલ્લા કક્ષાનો આશીર્વાદનો દીપ પ્રજ્વલિત કરવાનો કાર્યક્રમ સિહોર ગૌતમેશ્વર તળાવ ખાતે યોજાયો હતોજેમાં ૧૦,૦૦૦ દિવડાઓ પ્રજ્વલિત કરવામાં આવેલ હતાં.જિલ્લા કલેકટર મનીષ બંસલ, જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, ઉપસ્થિત રહ્યાં હતા.