Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સિહોર: સણોસરા ગામે આવેલ રામદેવપીર બાપાના મંદિરે તેમજ ખોડીયાર મા ના મંદિરે જ્યાં મોડી રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડીને ચોરી

Sihor, Bhavnagar | Feb 20, 2026
ભાવનગર જિલ્લામાં વધુ એક વખત ધાર્મિક સ્થળને નિશાનો બનાવીને ચોરી કરવામાં આવી છેસિહોર તાલુકાના સણોસરા ગામે આવેલ રામદેવપીર બાપાના મંદિરે તેમજ ખોડીયાર મા ના મંદિરે જ્યાં મોડી રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડીને ચોરી કરાઈ અજાણ્યા ઈસમોએ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છેહાલ આ બનાવને લઈ સોનગઢ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે