Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સિહોર: રાજ્ય સરકાર દ્વારા 6 થી 12 ધોરણ સુધીમાં શ્રીમદ ભાગવત ગીતા ના અધ્યાય ભણાવવાનુ ઘા ઘળી ખાતે ભાગવત ગીતાનું વિતરણ

Sihor, Bhavnagar | Feb 17, 2026
રાજ્ય સરકાર દ્વારા થતી 12 ધોરણ સુધીમાં શ્રીમદ્ ગીતાના અધ્યાય ભણાવવાનું નક્કી કરતી હોય ત્યારે શિહોરના ઘાઘ લી ગામ ખાતે આજરોજ પ્રાથમિક સ્કૂલ ની અંદર શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું અને ભાગવત ગીતા વિશે જ્ઞાન આપવામાં આવ્યું હતું અને શિક્ષકો દ્વારા સુંદર મજાનમાં ભાગવત ગીતા વિશેની માહિતી આપવામાં આવી હતી અને આગળ જાતા બાળકોને આ કઈ રીતે ઉપયોગી થાય છે તે અંગેની માહિતીનું આપવામાં આવી હતી