Public App Logo
મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી Ahmedabad : મનપસંદ જીમખાના જુગાર ધામ કેસમાં દરિયાપુર PI સહિત ત્રણ પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ દરિયાપુર પોલીસ સ્ટેશનના PI સર્વેલન્સ સ્ક્વોડના PSI અને તંબુ ચોકીના PSI સસ્પેન્ડ 2 ઓગસ્ટે રાત્રે SMCએ રેડ પાડી હતી 8 ઓગસ્ટે મનપસંદ જીમખાનાને સિલ કરાયું મંજૂર નકશા વિરુદ્ધ જીમખાનામાં બિનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવતા AMCએ અગાઉ પણ કાર્યવાહી કરી હતી 187 જુગારીઓ ઝડપાયા'તા #ahmedabadpolice @gujaratpolice_ #amc #manpasandjimkhana - Ahmadabad City News