સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં..
ઓખા મંડળમાં 15 MM અને જામ ખંભાળિયા માં 90 MM વરસાદ વરસ્યો ખેડૂત,સ્થાનિકો ની ચિંતા માં વધારો અને પશુ ધન માટે પણ અલગથી વ્યવસ્થા કરવી જરૂરી..
જામ ખંભાળિયામાં આજે શાસ્ત્ર વિધિથી નર્મદા ના નિર વધાવયા કોટા પાસે કોટેશ્વર મહાદેવ પાસેથી આ પાણીની લાઈન ખુ લી મૂકવામાં આવી જે નદીમાં થઈ અને ઘી ડેમમાં આવશે અને ઘી ડેમ માં પાણી નવું આવવાનું શરૂ થઈ જશે ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા જણાવ્યું...
આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં...