Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Okhamandal

દ્વારકા ખેડૂતો ના યોગ્ય વિરોધ બાદ હવે દ્વારકા નજીક એર પોર્ટ બનાવવાની યોજના માં હજુ વિલંબ થઈ શકે તેમ છે...?

વસઈ અને આસપાસના ચાર ગામોના ખેડૂતોએ આ પગલાનો વિરોધ કર્યો અને અધિકારીઓને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. ખેડૂતોએ દલીલ કરી હતી કે એરપોર્ટ માટે પ્રસ્તાવિત જમીન ખૂબ જ ફળદ્રુપ છે અને તેના સંપાદનથી તેઓ તેમના પ્રાથમિક આજીવિકાના સ્ત્રોતથી વંચિત રહેશે.

હાલની પરિસ્થિતિને જોતા, સરકાર દ્વારા અમને એરપોર્ટ માટે બીજી જમીન શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

જોકે સરકારશ્રી દ્વારા ફરીથી એકવાર ખેડૂતો સાથે વાટાઘાટા કરી અને એરપોર્ટ માટે જમીન આપવામાં સહયોગ કરે તેવી કોશિશ કરવામાં આવે તેવી શક્યતા છે...

Dwarka Up Date ના વાચકો આપના અમૂલ્ય અભિપ્રાય આપવા વિનંતી છે. Dwarka Up Date@94295 69848.

દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાયક સેરે અને સબ્સ્ક્રાઇબ કરો.

દ્વારકા ખેડૂતો ના યોગ્ય વિરોધ બાદ હવે દ્વારકા નજીક એર પોર્ટ બનાવવાની યોજના માં હજુ વિલંબ થઈ શકે તેમ છે...? વસઈ અને આસપાસના ચાર ગામોના ખેડૂતોએ આ પગલાનો વિરોધ કર્યો અને અધિકારીઓને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. ખેડૂતોએ દલીલ કરી હતી કે એરપોર્ટ માટે પ્રસ્તાવિત જમીન ખૂબ જ ફળદ્રુપ છે અને તેના સંપાદનથી તેઓ તેમના પ્રાથમિક આજીવિકાના સ્ત્રોતથી વંચિત રહેશે. હાલની પરિસ્થિતિને જોતા, સરકાર દ્વારા અમને એરપોર્ટ માટે બીજી જમીન શોધવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જોકે સરકારશ્રી દ્વારા ફરીથી એકવાર ખેડૂતો સાથે વાટાઘાટા કરી અને એરપોર્ટ માટે જમીન આપવામાં સહયોગ કરે તેવી કોશિશ કરવામાં આવે તેવી શક્યતા છે... Dwarka Up Date ના વાચકો આપના અમૂલ્ય અભિપ્રાય આપવા વિનંતી છે. Dwarka Up Date@94295 69848. દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાયક સેરે અને સબ્સ્ક્રાઇબ કરો.

Okhamandal, Devbhoomi Dwarka | Aug 13, 2026

સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં..

ઓખા મંડળમાં 15 MM અને જામ ખંભાળિયા માં 90 MM વરસાદ વરસ્યો ખેડૂત,સ્થાનિકો ની ચિંતા માં વધારો અને પશુ ધન માટે પણ અલગથી વ્યવસ્થા કરવી જરૂરી..

જામ ખંભાળિયામાં આજે શાસ્ત્ર વિધિથી નર્મદા ના નિર વધાવયા કોટા પાસે કોટેશ્વર મહાદેવ પાસેથી આ પાણીની લાઈન ખુ લી મૂકવામાં આવી જે  નદીમાં થઈ અને ઘી ડેમમાં આવશે અને ઘી ડેમ માં પાણી નવું આવવાનું શરૂ થઈ જશે ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા જણાવ્યું...

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં...

સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં.. ઓખા મંડળમાં 15 MM અને જામ ખંભાળિયા માં 90 MM વરસાદ વરસ્યો ખેડૂત,સ્થાનિકો ની ચિંતા માં વધારો અને પશુ ધન માટે પણ અલગથી વ્યવસ્થા કરવી જરૂરી.. જામ ખંભાળિયામાં આજે શાસ્ત્ર વિધિથી નર્મદા ના નિર વધાવયા કોટા પાસે કોટેશ્વર મહાદેવ પાસેથી આ પાણીની લાઈન ખુ લી મૂકવામાં આવી જે નદીમાં થઈ અને ઘી ડેમમાં આવશે અને ઘી ડેમ માં પાણી નવું આવવાનું શરૂ થઈ જશે ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા જણાવ્યું... આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં...

Okhamandal, Devbhoomi Dwarka | Aug 9, 2026

વેરો ઉઘરાવે છે.પણ પીવાના પાણીની વ્યવસ્થા ખરાબ છે.
તો વેરા નું કરો છો શું.....?

ભાણવડ ગામમાં ખરાબ પાણીની ફરિયાદ બાબતે AAP ના આગેવાનો દ્વારા નગરપાલિકાના પાણી વિતરણ ફિલ્ટર પ્લાન્ટની પોલ ખોલી નાખી...

રાજાશાહી વખતના દેશી ફિલ્ટર પ્લાન્ટમાં સ્થળ પરના કર્મચારી દ્રારા જણાવવામાં આવ્યા મુજબ પાણીના જે હોજ છે તેમાં રેતી બદલવાનો સમય થઈ ગયો છે જે અંગે પાલિકા તંત્રને સૂચિત કરવામાં આવ્યું છે પરંતુ જવાબદાર લોકો દ્રારા આ બાબત કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.હોજની હાલત એવી છે કે, દીવાલો તેમજ તળિયે સેવાળ જામી ગયો છે અને પાણી એકદમ ડહોળું દેખાઈ રહ્યું હતું...

આમ આદમી પાર્ટી, ભાણવડ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, ઇમ્તિયાઝભાઈ બુખારી, કિર્તીસિંહ જાડેજા,જાવેદભાઈ બુખારી,હુશેનભાઈ હિંગોરા વિગેરે  આગેવાનોએ નગરપાલિકાના પાણી વિતરણ ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી...

શહેર પ્રમુખ *શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા* એ જણાવ્યું કે "જો 7 દિવસમાં નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નાગરિકોને સ્વચ્છ પાણી મળવું એ અમારો અધિકાર છે."

વેરો ઉઘરાવે છે.પણ પીવાના પાણીની વ્યવસ્થા ખરાબ છે. તો વેરા નું કરો છો શું.....? ભાણવડ ગામમાં ખરાબ પાણીની ફરિયાદ બાબતે AAP ના આગેવાનો દ્વારા નગરપાલિકાના પાણી વિતરણ ફિલ્ટર પ્લાન્ટની પોલ ખોલી નાખી... રાજાશાહી વખતના દેશી ફિલ્ટર પ્લાન્ટમાં સ્થળ પરના કર્મચારી દ્રારા જણાવવામાં આવ્યા મુજબ પાણીના જે હોજ છે તેમાં રેતી બદલવાનો સમય થઈ ગયો છે જે અંગે પાલિકા તંત્રને સૂચિત કરવામાં આવ્યું છે પરંતુ જવાબદાર લોકો દ્રારા આ બાબત કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.હોજની હાલત એવી છે કે, દીવાલો તેમજ તળિયે સેવાળ જામી ગયો છે અને પાણી એકદમ ડહોળું દેખાઈ રહ્યું હતું... આમ આદમી પાર્ટી, ભાણવડ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, ઇમ્તિયાઝભાઈ બુખારી, કિર્તીસિંહ જાડેજા,જાવેદભાઈ બુખારી,હુશેનભાઈ હિંગોરા વિગેરે આગેવાનોએ નગરપાલિકાના પાણી વિતરણ ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી... શહેર પ્રમુખ *શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા* એ જણાવ્યું કે "જો 7 દિવસમાં નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નાગરિકોને સ્વચ્છ પાણી મળવું એ અમારો અધિકાર છે."

Okhamandal, Devbhoomi Dwarka | Aug 8, 2026

આયુર્વેદ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ વિના મૂલ્યે વરવાળા મુકામે શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત શ્રી વરવાળા ટી. બી. સેનેટોરિયમ સંચાલિત,શ્રી શંકરચાર્ય જનરલ નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલયનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આયુર્વેદ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ..

જામનગરના પ્રખ્યાત વૈદ્યો અને ડૉક્ટરો દ્વારા શરદી, ઉધરસ, દમ, શ્વાસ વગેરે કફના રોગો, એસીડીટી વગેરે પેટ-પાચનતંત્રને લગતા રોગો, તેમજ સંધીવા, કમરનો દુઃખાવો વગેરે જેવા વાયુના સાંધાના રોગો, સ્ત્રીઓને તમામ પ્રકારના રોગો, બાળકોના રોગો અને ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, વધારે વજન, ચરબીની બિમારી તેમજ આંખ, કાન-નાક-ગળા, દાંતના રોગો, ચામડીના રોગો, હૃદય રોગ, હરસ, મસા, ભગંદર, ફીશર વગેરે જેવા નવા-જુના તમામ પ્રકારના દર્દીઓને "વિના મૂલ્યે" નિદાન–દવા-સારવાર.

તારીખ : ૦૮-૦૮-૨૦૨૬, શનિવાર , સમય : સવારના ૧૦:૦૦ થી બપોરના ૧:૦૦ સુધી સ્થળ : ટી. બી. સેનેટોરિયમ બિલ્ડિંગ, વરવાળા જિ. દેવભૂમિ દ્વારકા...
........
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો અને માહિતી આપના મોબાઇલ સુધી પહોંચાડવા માટે અમારા પેજને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. 
Dwarka Up Date@9429569848....

આયુર્વેદ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ વિના મૂલ્યે વરવાળા મુકામે શ્રી દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત શ્રી વરવાળા ટી. બી. સેનેટોરિયમ સંચાલિત,શ્રી શંકરચાર્ય જનરલ નિઃશુલ્ક આયુર્વેદ ઔષધાલયનો ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આયુર્વેદ સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ.. જામનગરના પ્રખ્યાત વૈદ્યો અને ડૉક્ટરો દ્વારા શરદી, ઉધરસ, દમ, શ્વાસ વગેરે કફના રોગો, એસીડીટી વગેરે પેટ-પાચનતંત્રને લગતા રોગો, તેમજ સંધીવા, કમરનો દુઃખાવો વગેરે જેવા વાયુના સાંધાના રોગો, સ્ત્રીઓને તમામ પ્રકારના રોગો, બાળકોના રોગો અને ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, વધારે વજન, ચરબીની બિમારી તેમજ આંખ, કાન-નાક-ગળા, દાંતના રોગો, ચામડીના રોગો, હૃદય રોગ, હરસ, મસા, ભગંદર, ફીશર વગેરે જેવા નવા-જુના તમામ પ્રકારના દર્દીઓને "વિના મૂલ્યે" નિદાન–દવા-સારવાર. તારીખ : ૦૮-૦૮-૨૦૨૬, શનિવાર , સમય : સવારના ૧૦:૦૦ થી બપોરના ૧:૦૦ સુધી સ્થળ : ટી. બી. સેનેટોરિયમ બિલ્ડિંગ, વરવાળા જિ. દેવભૂમિ દ્વારકા... ........ દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો અને માહિતી આપના મોબાઇલ સુધી પહોંચાડવા માટે અમારા પેજને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. Dwarka Up Date@9429569848....

Okhamandal, Devbhoomi Dwarka | Aug 7, 2026

Shri Dwarkadhish ji Mangla Aarti Darshan #dwarka #dwarkadhishofficial #dwarkadhishmandir #dwarkadhishvideostatus #ShareThisPost #dailyvlog #dwarkadhish_temple #dwarikanagari #dwarkadhish #dwarika

Shri Dwarkadhish ji Mangla Aarti Darshan #dwarka #dwarkadhishofficial #dwarkadhishmandir #dwarkadhishvideostatus #ShareThisPost #dailyvlog #dwarkadhish_temple #dwarikanagari #dwarkadhish #dwarika

Okhamandal, Devbhoomi Dwarka | Aug 3, 2026

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર  ધુમાડા નીકળ્યા. 

 બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા..

વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

#drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 5

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર ધુમાડા નીકળ્યા. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા.. વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. #drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 5

Okhamandal, Devbhoomi Dwarka | Aug 1, 2026

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર  ધુમાડા નીકળ્યા. 

 બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા..

વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

#drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 3

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર ધુમાડા નીકળ્યા. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા.. વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. #drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 3

Okhamandal, Devbhoomi Dwarka | Aug 1, 2026

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર  ધુમાડા નીકળ્યા. 

 બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા..

વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

#drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 7

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર ધુમાડા નીકળ્યા. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા.. વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. #drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 7

Okhamandal, Devbhoomi Dwarka | Aug 1, 2026

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર  ધુમાડા નીકળ્યા. 

 બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા..

વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

#drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 6

બેટ દ્વારકાના સુદર્શન બ્રીજ ની સોલાર પેનલ પર ધુમાડા નીકળ્યા. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે અંદાજે 1000 કરોડના ખર્ચે બનાવેલા સુદર્શન સેતુ ઉપર લગાડવામાં આવેલા સોલાર પેનલમાં સોટ સર્કિટ ને કારણે ધુમાડા નિકળ્યા.. વરસાદી માહોલ વચ્ચે અને પુલ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનો પર અકસ્માત સર્જાય તે પહેલા તંત્રને ધ્યાને આવે તેવી સ્થાનિકોની માંગણી.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848. #drmdevbhumidwarka #dwarka #devbhoomidwarka #sudarshansetu Part 6

Okhamandal, Devbhoomi Dwarka | Aug 1, 2026