Public App Logo
Profile Picture

Rajnikant Joshi

@zarana509
116Followers
0Following
ફ્લાય દુબઈની **FZ1073 ફ્લાઇટમાં 174 મુસાફરો સવાર હતા.** મુસાફરી દરમિયાન સર્જાયેલી ગંભીર પરિસ્થિતિમાં ફ્લાઇટના કૅપ્ટન **શ્રી સ્મિત મછાર** પર હુમલો થયો હતો. ગંભીર રીતે ઘાયલ થવા છતાં તેમણે અદમ્ય હિંમત અને સમયસૂચકતા દાખવી કૉકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી, જેના પરિણામે મુસાફરો અને ક્રૂ સભ્યોને હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ મળી અને વિમાનને સુરક્ષિત રીતે તબૂક એરપોર્ટ પર ઉતારી શકાયું.

આ સાહસિક ઘટનામાં **174 મુસાફરોના જીવનને બચાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.

કૅપ્ટન શ્રી સ્મિત મછારના  ઝડપી સ્વાસ્થ્યલાભ અને સંપૂર્ણ આરોગ્ય  માટે આજે સાંજે 7:30 કલાકે શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, દ્વારકા દ્વારા તથા પૂજારીશ્રીના સાનિધ્યમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.

દ્વારકા નગરી અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી. લાઈક, સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં..

Dwarka Up Date@9429569848..
દ્વારકા નગરી અને આજુબાજુના વિસ્તારોમાં પ્લોટ, મકાન,ફ્લેટ, ટેનામેન્ટ ગેસ્ટ હાઉસ, હોમ સ્ટે, હોટલ લેવા વેચવા અથવા ભાડે આપવા સંપર્ક કરો...

દ્વારકાના મુરલીધર વિસ્તાર, અંબુજા બિરલા ટીવી સ્ટેશન, ગોપાલ વાટિકા, વ્રજધામ, જલારામ મંદિર નજીક, બરડ્યા રોડ ટચ પ્લોટ લેવા વેચવા અથવા ભાડે આપવા સંપર્ક કરો.

Joahi ji Property Dealer Mo..94295 69848...
દેવભૂમિ દ્વારકા જિલ્લા તરફ સરકારે નવા નવા ઉધોગો સ્થાપવા જોઇએ....

કારણકે ઓખા મંડળમાં વર્ષો થી એક બે ઉધોગો અને માછીમારી સિવાય સ્થાનિકો પાસે રોજીરોટી નું અન્ય કોઈ ઓપ્શન ના હોવાથી યુવાનો ખોટા રસ્તે જઈ રહ્યા છે...

જિલ્લા ભરમાં થી રોજ અનેક લોકો ઉપર દેશી દારૂના કેસ નોંધાયા છે.જો આ યુવાનો ને સાચો માર્ગ અને સહકાર આપવામાં આવે તો આજના યુવાનો અને તેમના પરિવારો ને ફાયદો થઈ શકે તેમ છે...

આપનું શું કહેવું છે.તે કોમેન્ટ દ્વારા જણાવવા માં આવે..

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ મહત્વના અને લોક ઉપયોગી સમસ્યા સમાચારો નિહાળવા માટે અમારું પેજ ફોલો કરો સાથે સાથે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.
Dwarka Up Date@9429569848.

<nis:link nis:type=tag nis:id=harshsanghvi nis:value=harshSanghvi nis:enabled=true nis:link/> 

<nis:link nis:type=tag nis:id=dwarkaupdate nis:value=DwarkaUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagari nis:value=dwarkanagari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish nis:value=dwarkadhish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devbhumidwarkadistrict nis:value=devbhumidwarkadistrict nis:enabled=true nis:link/>
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પેટા કોન્ટ્રાક રિન્યુ ના કરતા 110 થી વધુ ગરીબ મહિલા સફાઈ કર્મચારીઓ ની દયનીય હાલત....

આજે દ્વારકામાં 110થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓને છૂટા કરાતા હોબાળો સાથે આંખોમાં આંસુઓ આવી ગયા...

દ્વારકામાં જીજીએસ કંપનીનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતાં 110થી વધુ મહિલા સફાઈ કર્મચારીઓને આવતીકાલથી કામ પર આવતા નહીં એવો હુકમ કરાયો..

આ અગાઉ પણ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દ્વારકામાં અનેક કામો માં મસ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા છે.જેની ફરિયાદો ઉચ્ચ કક્ષાઓ સુધી કરવામાં આવી હતી...

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848..

દ્વારકા નગરી અને આજુબાજુના અતિ મહત્વના અને લોક સમસ્યા વાળા સમાચાર નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો.

<nis:link nis:type=tag nis:id=dwarkapgvcl nis:value=dwarkapgvcl nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkaupdate nis:value=DwarkaUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhamandal_state nis:value=okhamandal_state nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devbhumidwarkadistrict nis:value=devbhumidwarkadistrict nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagari nis:value=dwarkanagari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish_temple nis:value=dwarkadhish_temple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish nis:value=dwarkadhish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pavitryatradhamvikasbord nis:value=pavitryatradhamvikasbord nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhishvideostatus nis:value=dwarkadhishvideostatus nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=દ્વારકા nis:value=દ્વારકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagarpalika nis:value=dwarkanagarpalika nis:enabled=true nis:link/>
દ્વારકાના અકસ્માત બ્રેકિંગ....

નાયબ કલેક્ટરની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતાં યુવકને ગંભીર ઇજાઓ પહોચતા ખેડૂતનું કરૂણ મોત થયું...

ચરકલા-મીઠાપુર રોડ નંદી મિલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જ્યો,એક્ટિવાચાલક ખેડૂતને પુરઝડપે દોડતી બોલેરોએ અડફેટે લેતા કરૂણ મોત , નંદી મિલ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવાને 20 ફૂટ સુધી ઢસડાઈ.....

બોલેરો ના ચાલક વિરુદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી...

અકસ્માત સમયે નાયબ કાર્યપાલ ઇજનેર બોલેરો ગાડીમાં બેસીને સરકારી કામે જઈ રહ્યા હતા...

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848..

દ્વારકા જિલ્લાના અતિ મહત્વના સમાચારો વિગતવાર જોવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો...
Video 5
જામનગર માં કિંમતી અને અતિ ફર્નિચર સાથે મકાન વેચવાનું છે.

1.પાણી નો બોર,
2  નગરપાલિકા પાણી ની લાઇન.
3. ગરમ પાણી નો સોલાર.
4 મકાન ની સામે 10 હજાર ફૂટનું સાર્વજનિક પ્લોટ છે.
   આખા મકાનમાં બંને માળ પર દિવાલ પર ટાઇલ્સ (એટલ કલર.  કામ નો કોઈ ખર્ચો નહીં)
5. વરસાદ માં ત્યાં પાણી ભરાતું નથી...

અને વેપારી રહેણાંક વિસ્તારમાં મકાન વેચવાનો છે..
સરનામું મયુર નગર, પ્રજાપતિ સમાજ વાળી નજીક.
મો...94295 69848..
.........
જમીન ,પ્લોટ, ફ્લેટ, મકાન લેવા વેચવા માટે સંપર્ક કરો અને તેની જાહેરાત કરી આપવામાં આવશે.
સંપર્ક...joahi ji Property Dealer Mo..94295 69848..
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં Pgvcl ની જુની ઉઘરાણી લેવા special ડ્રાઈવ કરવી પડી..

આજે દ્વારકા નગરીમાં 10 ટીમ ઉતારી હતી..

એક વાગ્યા સુધીમાં અંદાજે 20 લાખ ની ઉઘરાણી જમા કરાવવા માટે Dwarka Pgvcl ની ટીમો ગલી ગલી ફરી રહી છે..

લાખો રૃપિયાની ઉઘરાણી જમા થતાં Pgvcl અધિકારીઓ નિરાંત અનુભવી હતી. 

આપના વિસ્તારમાં શું આજે Pgvcl ની ટીમો આવી છે.....?

આપના અમૂલ્ય અભિપ્રાય / મંતવ્યો જણાવો. .
Dwarka Up Date@94295 69848 

દ્વારકા જિલ્લા ના મહત્વના સમાચારો જાણવા જોવા માટે અમારા પેજ ને ફોલો કરી  લાઈક, સેર અને સબ્સ્ક્રાઇબ કરો..
<nis:link nis:type=tag nis:id=okhanagrapalika nis:value=okhanagrapalika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkaupdate nis:value=DwarkaUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhamandal_state nis:value=okhamandal_state nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devbhumidwarkadistrict nis:value=devbhumidwarkadistrict nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagari nis:value=dwarkanagari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish_temple nis:value=dwarkadhish_temple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarka nis:value=dwarka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish nis:value=dwarkadhish nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkapgvcl nis:value=dwarkapgvcl nis:enabled=true nis:link/>
ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 માં વોર્ડ નંબર 4 માં કોંગ્રેસ ના એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું...

તે પણ પાછું ખેંચ્યું એટલે વોર્ડ નં 4 બિન હરીફ જાહેર કરવામાં આવ્યો..

દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરો..

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.
દ્વારકા નગરી માં ખૂબ શાંત અને સુવિધા વાળો વિસ્તાર એટલે અંબુજા વિસ્તાર..

વેપારી અને નોકરિયાત વર્ગના લોકોની વચ્ચે માત્ર 1300 ફૂટનો પ્લોટ લેવાનો મોકો બીજી વાર નહીં મળે..

દ્વારકામાં 1/2/3 બેડ રૂમ,હોલ અને રસોડું ફ્લેટ અથવા મકાન લેવા વેચવા માટે સંપર્ક કરો.

દ્વારકા થી જામનગર/ સોમનાથ રોડ પર હોટલ/હોમ સ્ટે અથવા ધર્મશાળા બની શકે તેવા પ્લોટ લેવા માટે કોન્ટેક્ટ કરો.

Joahi ji Property Dealer 
Mo..94295 69848..
મયુર ભાઈ ગઢવી, શ્રી બીજેપી જિલ્લા પ્રમુખ સાથે ખાસ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે. :- દેવભૂમિ દ્વારકા જિલ્લા બીજેપી સંગઠન દ્વારા જિલ્લાના કોઈપણ વિસ્તારમાં મજબૂત ટીમ સંગઠનનું માર્ગદર્શન હંમેશા તત્પર રહે છે.

ઓખા નગરપાલિકા અને ભાડથર જિલ્લા પંચાયત પેટા ચૂંટણી માં ભાજપ ભારી લીડથી જીતી મેળવશે અને લોકોની સેવા કરશે.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. 
<nis:link nis:type=tag nis:id=okhanagrapalika nis:value=okhanagrapalika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=elcompromisoescontigonicolás nis:value=ElCompromisoEsContigoNicolás nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkaupdate nis:value=DwarkaUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhamandal_state nis:value=okhamandal_state nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devbhumidwarkadistrict nis:value=devbhumidwarkadistrict nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pabubhamanek nis:value=PabubhaManek nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhaport nis:value=okhaport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagari nis:value=dwarkanagari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujratcmo nis:value=Gujratcmo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bjpdevbhumidwarka nis:value=bjpdevbhumidwarka nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mayurgadhvi nis:value=mayurgadhvi nis:enabled=true nis:link/>
ઓખા નગરપાલિકા એટલે દ્વારકાના ધારાસભ્યથી લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પીધી નજરમાં...

ઓખા ગામ બેટ દ્વારકા આરંભડા સુરજકરાડી અને દેવપરા ગ્રામ્ય વિસ્તાર સાથે ગુજરાતની સૌથી મોટી નગરપાલિકા જેમાં 9 વોર્ડ અને 36 ઉમેદવારો જીતી અને સેવા આપે છે. 

જ્યાં બીજેપીના ઉમેદવારો ટિકિટ માટે ભલામણોનો વરસાદ કરે છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની સાથે સાથે મતદારોને પણ રીઝવવાના અથવા પ્રયાસો કરે છે. 

શું આ પોખા નગરપાલિકા વિસ્તારમાં રહો છો તો આપના પણ અનુભવ જણાવો. 

દ્વારકા સહિત ગુજરાતના મહત્વના સમાચારો નિહાળવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો..

Dwarka Up Date@9429569848.

<nis:link nis:type=tag nis:id=dwarkaupdate nis:value=DwarkaUpdate nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=okhanagrapalika nis:value=okhanagrapalika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=elcompromisoescontigonicolás nis:value=ElCompromisoEsContigoNicolás nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhamandal_state nis:value=okhamandal_state nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujratcmo nis:value=Gujratcmo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devbhumidwarkadistrict nis:value=devbhumidwarkadistrict nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkaproperty nis:value=dwarkaproperty nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhaport nis:value=okhaport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagari nis:value=dwarkanagari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish_temple nis:value=dwarkadhish_temple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=દ્વારકા nis:value=દ્વારકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ઓખા nis:value=ઓખા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhai nis:value=okhai nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhabeach nis:value=okhabeach nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pabubhamanek nis:value=PabubhaManek nis:enabled=true nis:link/>
ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 બીજેપી અને કોંગ્રેસ વચ્ચે આપ આદમી પાર્ટીએ 36 માંથી 17 બેઠકો પર ચૂંટણી લડશે...

જાણકારો ના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને વધુ નુકશાન કરે તેવી પ્રબળ સંભાવના...

રોડ,રસ્તા,સફાઈ અને ભ્રષ્ટાચાર ના મુદ્દાઓ પર ચૂંટણી લડવાની 
જાહેરાત કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ...

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848..

દ્વારકા નગરી અને ઓખા મંડળના અવ નવા સમાચારો આપના મોબાઈલ સુધી પહોંચાડવા માટે અમારા પેજ ને હમણાં જ ફોલો કરી આજની પોસ્ટને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો..

<nis:link nis:type=tag nis:id=dwarkaproperty nis:value=dwarkaproperty nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkanagari nis:value=dwarkanagari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkadhish_temple nis:value=dwarkadhish_temple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dwarkaexpressway nis:value=DwarkaExpressway nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ઓખા nis:value=ઓખા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhanagrapalika nis:value=okhanagrapalika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=devbhumidwarkadistrict nis:value=devbhumidwarkadistrict nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=દ્વારકા nis:value=દ્વારકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhamandal_state nis:value=okhamandal_state nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=okhaport nis:value=okhaport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=elcompromisoescontigonicolás nis:value=ElCompromisoEsContigoNicolás nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratinews nis:value=GujaratiNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujratcmo nis:value=Gujratcmo nis:enabled=true nis:link/>
ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ બે ઉમેદવારો થી ટૂંકી પડી...

કુલ 9 વર્ડમાં 36 ઉમેદવારો ને ફોર્મ ભરવાના હતા.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલભાઈ આંબલિયા ની અથાગ મહેનત બાદ પણ 36 માંથી 34 બેઠકમાં ઉમેદવારો ના ફોર્મ ભર્યા..

ઓખા,બેટ દ્વારકા અને સૂરજકરાડી ના કોંગ્રેસના 3 પૂર્વ સદસ્યો બીજેપીમાં મેંડેડ સાથે ફોર્મ ભર્યા હતા..

બેટ દ્વારકા માં કોંગ્રેસના પાયાના નેતા બીજેપીમાં ભળી જતા ચૂંટણી બેટ દ્વારકા પૂર્તિ રસાકસી બને તેવી સંભાવના..

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.

ઓખા મંડળના અતિ મહત્વના સમાચારો અને રાજકીય હલચલ તમારા મોબાઇલ સુધી પહોંચાડવા અમારા પેજને ફોલો કરી 
 ,લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો..
Dwarka Up Date પેજ પર સમાચાર મોકલવા W કરો 
W9429569848...
ઓખા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 ફોર્મ ભરવામાં આજ બીજેપી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો આવી પહોંચ્યા.

ભાજપે વિકાસના કામો સાથે 36 માંથી 36 સીટ જીત ના દાવા અને વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા ...

 જ્યારે કોંગ્રેસના પાયાના બે થી ત્રણ ઉમેદવારો ભાજપમાં ઉમેદવારી ફોર્મ ભરતા દ્વારકા તાલુકા કોંગ્રેસ ઉમેદવારો માટે નવા ચહેરાની શોધ શરૂ કરી...

આમ આદમી પાર્ટી દ્વારા પહેલી વખત ઓખા નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઝંપલાવતા ભારે ઉત્સાહ જોવા મળ્યો...

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે...

દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં...

Dwarka Up Date@9429569848.
દ્વારકા જિલ્લાના સરકારી વકીલ શ્રી અમીત વ્યાસ ની વિવીધ મુદાઓ પરની ધારદાર દલીલો માન્ય રાખી ધ્વારકાના એડિશન્લ ડિસ્ટ્રી.એન્ડ સેશ્નશ કોર્ટના સ્પેશીયલ પોકસો જજ શ્રી ક્રમલેશકુમાર એસ. પટેલ સાહેબે આરોપીઓ ને 20 અને 10 વર્ષે ની સખ્ત કેદની સજા ફટકારી..

2021માં 16 વર્ષની સગીરાના પિતાશ્રીએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.અને તે ફરીયાદ આધારે ભારતીય દંડ સહિતાની કલમ૩૬૩,૩૬૪, ૩૭૬ (૧), ૪૪૭,૫૦૬(૨),૧૧૪,તથા પોકસો એકટની કલમ-૪,૫(એલ),૬,૧૨, અને ૧૮, મુજબને ગુનો દાખલ કરવામા આવ્યો હતો...

બે આરોપીઓને 10 અને 20 વર્ષની સજા અને પાંચ હજાર નો દંડ ફટકાર્યો હતો..

આ સમાચાર ઉપર આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. 
Dwarka Up Date@9429569848.

દ્વારકા અને આજુબાજુના મહત્વના સમાચારો જોવા માટે અમારું પેજ ફોલો કરી ,લાઇક, સેર, અને સબસ્ક્રાઇબ કરો.
Video 16
ખંભાળિયા તાલુકાના સુતરીયા ગામની એક રહેણાક વાડીમાં અંદાજે 10 ફૂટ લાંબો મહાકાય અજગર આવ્યો..

ખેડૂતો પરિવારોમાં અફરાતફરી મચી ગઈ હતી. અજગર દ્વારા એક ઢેલને શિકાર કર્યો અને તેને મોંમાં દબાવી ભાગે તે પહેલા...

એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરતા સંસ્થાના સેવકો વિશેષ દેસાણી અને કુણાલ વાઘેલા તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

સાવચેતીપૂર્વક મહાકાય અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

દ્વારકા જિલ્લાના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે.
Dwarka Up Date@9429569848..
શું તમે ઓખા નગરપાલિકા વિસ્તારમાં રહો છો........?

શું કહેવું છે....તમારા વોર્ડના બીજેપી ઉમેદવારો વિશે...?

કેટલા કામો કર્યા અને કેટલા કામો અધૂરા રહ્યા.....?

ભારતીય જનતા પાર્ટીએ ઓખા નગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે..

 ભાજપે 9 વોર્ડના 36 ઉમેદવારોની જાહેરાત કરી છે. ઓખા નગર પાલિકાના 9 વોર્ડની કુલ 36 બેઠકો પર 11 ઓક્ટોબરે મતદાન થશે, જ્યારે ચૂંટણી પરિણામ 13 ઓક્ટોબરે જાહેર થશે.26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે..

આપના મંતવ્યો આવકાર્ય છે.Dwarka Up Date@9429569848.

દ્વારકા અને ઓખા મંડળના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારું પેજ હમણાં જ ફોલો કરો.
શું તમારે  વેબસાઇટ, QR કોડ, મોબાઇલ એપ્લિકેશન અને લોગો ડિઝાઇન જેવી ડિજિટલ સેવાઓ દ્વારા વ્યવસાયોને નવી ડિજિટલ ઓળખ આપવી છે....?

તો રાજકોટ અમદાવાદ જવાની જરૂર નથી..

આપણાં દ્વારકા નગરીમાં તમામ સેવા ઉપલબ્ધ છે. 

🔻 વેબસાઇટ ડિઝાઇન અને ડેવલપમેન્ટથી લઈને મોબાઇલ એપ્લિકેશન બનાવવાની સેવા
🔻 વ્યવસાય અને બ્રાન્ડ માટે QR કોડ તથા આકર્ષક લોગો ડિઝાઇનની સુવિધા
🔻 નાના-મોટા વ્યવસાય, દુકાન, સ્ટાર્ટઅપ અને વ્યક્તિગત બ્રાન્ડ માટે ડિજિટલ સોલ્યુશન્સ..

હેમાક્ષી પ્રિયંક ઠાકર
Digital Services & Creative Solutions
Mo.7383718505
દ્વારકા ના બિરલા પ્લોટ વિસ્તારમાં કોઈપણ પ્રકારનાં વેપાર ધંધામાં ચાલે એવી 200 ફૂટની દુકાન વેચવાની છે..

દ્વારકા જલારામ મંદિર નજીક 1 BHK ફ્લેટ તાત્કાલિક  વેચવાના છે. સંપર્ક કરો..Mo.94295 69848.
ભારત દેશમાં આવેલા સંલગ્ન શિશુ મંદિરમાં એક કરોડથી પણ વધારે લોકો એક સાથે આગામી 25 સપ્ટેમ્બરના શુક્રવારે સવારે 11:00 વાગે પૂર્ણ વંદે માતરમ નું સામુહિક ગીત ગાવામાં આવશે..

વંદે માતરમ ગીત આપણા રાષ્ટ્રનો ધબકાર છે કાંતિની જ્વાળા છે અને ક્રાંતિવીરોના બલિદાન નો જીવન મંત્ર છે.

આ કાર્યક્રમ વિશ્વ વિક્રમ બનવા જઈ રહ્યો છે.ત્યારે એક ભારતીય તરીકે આપણે પણ આ સારા વિચાર ના અમૂલ્ય સાક્ષી બનીએ.

આ ગીતને 150 વર્ષ પૂરા થયા છે ત્યારે આપણે સૌ સાથે મળીને 
દ્વારિકા હોટલ સામે હાઇવે રોડ શિશુ મંદિર દ્વારકા જે લોકો આ કાર્યક્રમમાં હાજર રહેવા માંગતા હોય તેઓ પોતાનું નામ તારીખ 24 સપ્ટેમ્બર સાંજ સુધીમાં મોબાઈલ નંબર 97 26 79 27 77 પર નોંધાવી શકશે.

આપના અમૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.

દ્વારકા નગરી અને આજુબાજુના મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી લાઈક સેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં..
યુવા રઘુવંશી મહિલા મંડળ - દ્વારકા

વેલકમ નવરાત્રી - 2026
દ્વારકાની સમસ્ત રઘુવંશી બહેનો માટે

યુવા રઘુવંશી મહિલા મંડળ દ્વારા વેલકમ નવરાત્રિ નું આયોજન તા. 3-10-26 ના શનિવાર ના કરેલ છે. સાથે સાથે ગરબા ડેકોરેશન અને આરતી ની થાળી ડેકોરેશન નું પણ આયોજન કરવામાં આવેલ છે.

રાસ ગરબા માટે વર્ષ - 15 થી 40 જે લોકો એ ટ્રેડિશનલ પોશાક પહેરેલ હશે તેમને 1, 2 અને 3 નબર આપવામાં આવશે

ગરબા ડેકોરેશન માટે વર્ષ  - 25 થી 40 વર્ષ સુધી જેમા 1, 2, અને 3 એમ નબર આપવામાં આવશે

આરતી ની થાળી માટે  વર્ષ - 15 થી 25 વર્ષ સુધી જેમા પણ 1, 2 અને 3 નંબર આપવામાં આવશે

નોંધ : આરતી ની થાળી અને ગરબા બન્ને ઘરે થી બનાવી ને લઈ આવવાના રહેશે.

તેમજ સાથે સાથે અલ્પાહાર પણ રાખેલ છે

નામ નોંધાવાની છેલ્લી તારીખ : 28-9-26 સુધી

સ્પર્ધામાં ભાગ લેનાર માટે એન્ટ્રી ફી : માત્ર રૂ. 150
તા : 3-10-26 ,  શનિવાર
સમય : સાંજે 5 થી 7
5:15 પછી એન્ટ્રી લેવામાં આવશે નહી.
સ્થળ : કચ્છી સમાજ ની વાડી, ગોમતી રોડ, દ્વારકા

આયોજક : યુવા રઘુવંશી મહિલા મંડળ

નામ નોંધાવા માટે સંપર્ક :- પૂનમબેન બથિયા :  7778905000
ઉર્વીબેન મોદી : 9898189500 ,સોનલબેન કાતર : 8320334023
.........
Dwarka Up Date પેજ પર જાહેરાત સમાચાર મોકલવા W કરો 
94295 69848.
Video 23
Video 24