સિહોર: શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલયમાં વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો, 51 કૃતિઓએ આકર્ષણ જમાવ્યું
શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય, વડાવડ, સેન્ટ મેરી સ્કૂલ તથા આશ્રમશાળાના સંયુક્ત ઉપક્રમે વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મેળા સહિત જૂના સિક્કા, ચલણી નોટો, જૂનાં વાસણો, રમકડાં તથા વિવિધ શૈક્ષણિક પ્રદર્શનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસાવૃત્તિ, સર્જનાત્મકતા અને સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ઉમદા હેતુથી યોજાયેલા