Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

બાવળા: રનોડા ગામમાં રૂ. 80 લાખના ખર્ચે સી. સી. રોડનું વિકાસ કાર્ય પ્રગતિ હેઠળ

Bavla, Ahmedabad | Feb 16, 2026
ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ તા. 16/02/2026, સોમવારે સાંજે 5 વાગે જણાવ્યું હતું કે ધોળકા તાલુકાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે. દરમ્યાન હાલ રનોડા ગામમાં રૂપિયા 80 લાખના ખર્ચે સી સી રોડનું કામ પ્રગતિ હેઠળ છે.