Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

બાવળા: ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં સંગઠન બાબતે ભાજપની અગત્યની બેઠક યોજાઈ

Bavla, Ahmedabad | Feb 11, 2026
ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં તા. 10/02/2026 ના રોજ સાંજે ચાર વાગે ભારતીય જનતા પાર્ટીની પરિચય બેઠક પ્રદેશ ભાજપ મહામંત્રી અજયભાઇ બ્રાહ્મભટના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
બાવળા: ધોળકા ખાતે નવા સર્કિટ હાઉસમાં સંગઠન બાબતે ભાજપની અગત્યની બેઠક યોજાઈ - Bavla News