Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

દાહોદ: કતવારા પોલીસે રામપુરા ખાતેથી ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો 64 લાખથી વધુનો અફીણના જીંડવા ઝડપી પાડ્યા

Dohad, Dahod | Aug 16, 2026

MORE NEWS

દાહોદ બાવકા મંદિર નો રહસ્યમય ઇતિહાસ | Bavka Mandir Dahod Full History”

દાહોદના બાવકા ગામનું આ મંદિર માત્ર મંદિર નથી – એ છે એક ઐતિહાસિક વારસો.

👑 શું તમે જાણો છો કોણે બનાવ્યું આ મંદિર? શું છે તેની પાછળ છુપાયેલું રહસ્ય?

🙏 આ વિડીયો દ્વારા જાણો Bavka Mandir નો પુરાતન ઇતિહાસ અને આધ્યાત્મિક મહત્વ.

📍સ્થળ: બાવકા ગામ, દાહોદ જિલ્લો

🎥 વિડીયો પસંદ આવે તો ❤️ લાઈક કરો, 💬 કોમેન્ટ કરો અને 🔁 શેર કરો

📲 વધુ એવા દાહોદના ઐતિહાસિક સ્થળો માટે ફોલો કરો 👉 @explore_dahod

🌟 Concept & Planning:

✍️ Idea & Research By – Neel Dodiya (Creator of @explore_dahod)

🎬 Credits:

🎥 Shoot By –  team Neelkanth  Meet kumar - Abhi Yadav

 Editing By – Sachin Damor

🎙️ Voice Artist – Siddik Shaikh
.
.
.
.

Bavka Shiv Mandir Dahod, Bavka Mandir Dahod, બાવકા શિવ મંદિર, બાવકા મંદિર દાહોદ, Bavka Temple History, Bavka Shiv Temple History, Dahod Historical Places, Dahod History, Dahod Tourism, Dahod Tourist Places, Gujarat Historical Temple, Gujarat Heritage Temple, Ancient Temple Gujarat, Ancient Shiva Temple, Solanki Temple Gujarat, 10th Century Temple Gujarat, 12th Century Solanki Temple, Khajuraho of Gujarat, બાવકા મહાદેવ, દાહોદનું ઐતિહાસિક મંદિર

દાહોદ બાવકા મંદિર નો રહસ્યમય ઇતિહાસ | Bavka Mandir Dahod Full History” દાહોદના બાવકા ગામનું આ મંદિર માત્ર મંદિર નથી – એ છે એક ઐતિહાસિક વારસો. 👑 શું તમે જાણો છો કોણે બનાવ્યું આ મંદિર? શું છે તેની પાછળ છુપાયેલું રહસ્ય? 🙏 આ વિડીયો દ્વારા જાણો Bavka Mandir નો પુરાતન ઇતિહાસ અને આધ્યાત્મિક મહત્વ. 📍સ્થળ: બાવકા ગામ, દાહોદ જિલ્લો 🎥 વિડીયો પસંદ આવે તો ❤️ લાઈક કરો, 💬 કોમેન્ટ કરો અને 🔁 શેર કરો 📲 વધુ એવા દાહોદના ઐતિહાસિક સ્થળો માટે ફોલો કરો 👉 @explore_dahod 🌟 Concept & Planning: ✍️ Idea & Research By – Neel Dodiya (Creator of @explore_dahod) 🎬 Credits: 🎥 Shoot By – team Neelkanth Meet kumar - Abhi Yadav Editing By – Sachin Damor 🎙️ Voice Artist – Siddik Shaikh . . . . Bavka Shiv Mandir Dahod, Bavka Mandir Dahod, બાવકા શિવ મંદિર, બાવકા મંદિર દાહોદ, Bavka Temple History, Bavka Shiv Temple History, Dahod Historical Places, Dahod History, Dahod Tourism, Dahod Tourist Places, Gujarat Historical Temple, Gujarat Heritage Temple, Ancient Temple Gujarat, Ancient Shiva Temple, Solanki Temple Gujarat, 10th Century Temple Gujarat, 12th Century Solanki Temple, Khajuraho of Gujarat, બાવકા મહાદેવ, દાહોદનું ઐતિહાસિક મંદિર

Dohad, Dahod | Aug 16, 2026

શ્રાવણ માસ વિશેષ | બાવકા શિવમંદિર 🕉️🔱

દાહોદથી આશરે 14 કિમી દૂર આવેલું બાવકા શિવમંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સદીઓ જૂની શિલ્પકલા અને ઐતિહાસિક વારસાની અમૂલ્ય ધરોહર છે. 🛕✨

સોલંકીકાળની સ્થાપત્ય પરંપરાની ઝલક, પથ્થરો પરની અદભૂત કોતરણી અને અનોખા શિલ્પો આજે પણ આપણને પ્રાચીન ભારતની ભવ્યતાની અનુભૂતિ કરાવે છે.

શૃંગારિક શિલ્પોને કારણે લોકપ્રિય રીતે ‘ગુજરાતનું ખજુરાહો’ તરીકે ઓળખાતું બાવકા મંદિર દાહોદના ગૌરવ સમાન છે. ❤️

આવો, શ્રાવણ માસમાં જાણીએ દાહોદની આ ઐતિહાસિક ધરોહરની અજાણી કહાની… 🔱

 બાવકા શિવમંદિર, દાહોદ, બાવકા મંદિર, ગુજરાતનું ખજુરાહો, સોલંકીકાળ, પ્રાચીન મંદિર, શિલ્પકલા, દાહોદ હેરિટેજ, શ્રાવણ માસ, ઐતિહાસિક ધરોહર

શ્રાવણ માસ વિશેષ | બાવકા શિવમંદિર 🕉️🔱 દાહોદથી આશરે 14 કિમી દૂર આવેલું બાવકા શિવમંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સદીઓ જૂની શિલ્પકલા અને ઐતિહાસિક વારસાની અમૂલ્ય ધરોહર છે. 🛕✨ સોલંકીકાળની સ્થાપત્ય પરંપરાની ઝલક, પથ્થરો પરની અદભૂત કોતરણી અને અનોખા શિલ્પો આજે પણ આપણને પ્રાચીન ભારતની ભવ્યતાની અનુભૂતિ કરાવે છે. શૃંગારિક શિલ્પોને કારણે લોકપ્રિય રીતે ‘ગુજરાતનું ખજુરાહો’ તરીકે ઓળખાતું બાવકા મંદિર દાહોદના ગૌરવ સમાન છે. ❤️ આવો, શ્રાવણ માસમાં જાણીએ દાહોદની આ ઐતિહાસિક ધરોહરની અજાણી કહાની… 🔱 બાવકા શિવમંદિર, દાહોદ, બાવકા મંદિર, ગુજરાતનું ખજુરાહો, સોલંકીકાળ, પ્રાચીન મંદિર, શિલ્પકલા, દાહોદ હેરિટેજ, શ્રાવણ માસ, ઐતિહાસિક ધરોહર

Dohad, Dahod | Aug 16, 2026

❤️ રાખડી માત્ર દોરો નથી… એ બહેનના પ્રેમ અને ભાઈ સાથેના અનમોલ સંબંધની નિશાની છે! ✨

આ રક્ષાબંધને તમારા ભાઈ માટે પસંદ કરો કંઈક એકદમ ખાસ! 💎
દાહોદના ન્યૂ નંદની બ્યુટી શોપમાં રાખડીઓનું લેટેસ્ટ કલેક્શન — AD ડાયમંડ, કુદલ વર્ક, જરી વર્ક, કપલ રાખડી અને બાળકો માટે ક્યૂટ કાર્ટૂન રાખડી! 😍

🔥 હોલસેલના ભાવમાં છૂટક રાખડી!
🥳માત્ર ₹5 થી રાખડી ની શરૂવાત🥳
🎁 ₹500 ની રાખડી ની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ🎁

📍 ગુજરાતીવાડની ગલી, એમ.જી. રોડ, દાહોદ
📞 94847 51022

#રક્ષાબંધન #dahodlive #Dahod #RakshaBandhan #RakhiCollection

 Rakhi Collection, Raksha Bandhan, Dahod Rakhi, Designer Rakhi, New Nandani Beauty Shop

❤️ રાખડી માત્ર દોરો નથી… એ બહેનના પ્રેમ અને ભાઈ સાથેના અનમોલ સંબંધની નિશાની છે! ✨ આ રક્ષાબંધને તમારા ભાઈ માટે પસંદ કરો કંઈક એકદમ ખાસ! 💎 દાહોદના ન્યૂ નંદની બ્યુટી શોપમાં રાખડીઓનું લેટેસ્ટ કલેક્શન — AD ડાયમંડ, કુદલ વર્ક, જરી વર્ક, કપલ રાખડી અને બાળકો માટે ક્યૂટ કાર્ટૂન રાખડી! 😍 🔥 હોલસેલના ભાવમાં છૂટક રાખડી! 🥳માત્ર ₹5 થી રાખડી ની શરૂવાત🥳 🎁 ₹500 ની રાખડી ની ખરીદી પર મેળવો આકર્ષક ગિફ્ટ🎁 📍 ગુજરાતીવાડની ગલી, એમ.જી. રોડ, દાહોદ 📞 94847 51022 #રક્ષાબંધન #dahodlive #Dahod #RakshaBandhan #RakhiCollection Rakhi Collection, Raksha Bandhan, Dahod Rakhi, Designer Rakhi, New Nandani Beauty Shop

Dohad, Dahod | Aug 16, 2026

Travel more. Travel better. 🚌✨

Your journey, our responsibility! ❤️
Premium travel experience with Utsav Tours & Travels — comfortable rides, powerful AC & memorable journeys. 🌍 Pan India service Available.

📍 Dahod | Gujarat
📞 Booking: 9825322195 | 7990611134

Book your next journey with Utsav Tours & Travels! 🚍🔥

#UtsavToursAndTravels #Dahod #Gujarat #TravelGujarat #TravelWithUtsav

Travel more. Travel better. 🚌✨ Your journey, our responsibility! ❤️ Premium travel experience with Utsav Tours & Travels — comfortable rides, powerful AC & memorable journeys. 🌍 Pan India service Available. 📍 Dahod | Gujarat 📞 Booking: 9825322195 | 7990611134 Book your next journey with Utsav Tours & Travels! 🚍🔥 #UtsavToursAndTravels #Dahod #Gujarat #TravelGujarat #TravelWithUtsav

Dohad, Dahod | Aug 16, 2026

દાહોદ જિલ્લાના ઝાલોદ સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી પૈસા વડે જુગાર રમી રહેલા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપીયા ૧૫,૫૪૦ની રોકડ રકમ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૧૫મી ઓગષ્ટના રોજ ઝાલોદ નગરમાં આવેલ શ્યામ વિહાર સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા વિક્રમભાઈ સરદારભાઈ પારગી, વિરેદ્રભાઈ રમેશભાઈ આમલીયાર, દિનેશભાઈ વિરસીંગભાઈ વસૈયા અને હીમ્મતભાઈ ઉદેસીંગભાઈ વસૈયાને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૨૫,૫૪૦ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તાથી પૈસા વડે જુગાર રમી રહેલા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડી રૂપીયા ૧૫,૫૪૦ની રોકડ રકમ સાથે બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાં હોવાનું જાણવા મળે છે. ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૧૫મી ઓગષ્ટના રોજ ઝાલોદ નગરમાં આવેલ શ્યામ વિહાર સોસાયટીમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા વિક્રમભાઈ સરદારભાઈ પારગી, વિરેદ્રભાઈ રમેશભાઈ આમલીયાર, દિનેશભાઈ વિરસીંગભાઈ વસૈયા અને હીમ્મતભાઈ ઉદેસીંગભાઈ વસૈયાને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા ૨૫,૫૪૦ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૨૫,૫૪૦નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે ઝાલોદ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Dohad, Dahod | Aug 16, 2026