Public App Logo
લાયસન્સવાળી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરી રોફ ઝાડનાર બિલ્ડર ની ધરપકડ, લસકાણા પોલીસે ગણતરીના કલાકોમાં બિલ્ડર આરોપીની રિવોલ્વર સાથે ધરપકડ કરી, લસકાણા પોલીસની કાર્યવાહી, આરોપી આશિષભાઈ ધનજીભાઈ સાકરીયાને ઝડપી પાડ્યો, આરોપી સરથાણા વિસ્તારમાં યુનિટી ટાવર, અયોધ્યા ચોક ખાતેનો રહેવાસી, પોલીસે આરોપી પાસેથી એક રિવોલ્વર અને બે જીવતા કારતૂસ કબજે કર્યા, લાયસન્સવાળી રિવોલવર રાખી હવામાં ફાયરિંગ કર્યું હતું, એક રીતે ભયનો માહોલ ઉભો કર્યો હતો, સમગ્ર મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ-1959ની કલમ 25(1) અને 30 હેઠળ ગુનો નોંધાયો, વધુ કાર્યવાહી લાસકાના પોલીસે હાથ ધરી #SuratBreaking #SuratNews #SuratPolice #CrimeNews #GujaratNews - Udhna News