હોલીડે સ્પા કે દેહવ્યાપારનો અડ્ડો?
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમા આવેલ હોલીડે સ્પાને લઈને ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે..
ઈન્ડિયા નાઇન ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમા હોલીડે સ્પામાં B2B, હેન્ડજોબ અને ફુલ સર્વિસ જેવા નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઓફર કરવામાં આવી રહી હોવાના દૃશ્યો આવ્યા સામે...
સવાલ એ છે કે આ કારોબાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે?
શું યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને આ અંગે કોઈ જાણકારી છે?
શું સ્પાની કાયદેસર તપાસ અને કાર્યવાહી થશે?
શુ મહિલા ક્રાઈમ વિભાગ આ મામલે રેડ કરીને હકીકત બહાર લાવશે?
#univercity #video #ahmedabad #real #spa @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @gujarat_police_academy_karai @gujarat_police_fans @gujaratpolice_24 @singham_gujarat_police_ @gujarat_police__2026 @gujarat_police_fens @gujarat_police_updategk @gujarat_police000 @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @policepride_ahmedabad @gujaratuniversitypolicestation