બાળક મળી આવ્યો છે..
અમદાવાદના સિંગરવા વિસ્તારના ભગવતીનગરમાંથી તા. 21/09/2026ના રોજ ગુમ થયેલ આશરે 3 વર્ષીય બાળક કારા આજરોજ મળી આવ્યો છે.
બાળકની શોધખોળમાં સહયોગ આપનાર તમામ વ્યક્તિઓ, સ્થાનિક લોકો, પોલીસ તંત્ર તથા સમાચારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરનાર સૌનો હૃદયપૂર્વક આભાર....
આપ સૌના સહયોગ અને પ્રાર્થનાના કારણે બાળક સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચી શક્યો છે.
આભાર સહ...
પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર.
#singrava #singrawa #odhav #odhav🙏❤ #odhav_na_king_👑 @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @khakhi_lover_gujarat_police @gujarat_police_fans @ahmedabadpolice @ahmedabad_police @dcp_zone8
Vatva, Ahmedabad | Sep 28, 2026