Public App Logo
Profile Picture

India Nine News

@indianinenews
144Followers
0Following
ગટર માટે રોડ ખોદાયો, અને પાણી માટે પાણી ફેરવી દીધુ..

તો રોડના નુકસાનનો ખર્ચો કોણ ભરશે?

કોર્પોરેશન કે પછી જે ખોદે એ જ ભરે?

<nis:link nis:type=tag nis:id=corporation nis:value=corporation nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amc nis:value=amc nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amcahmedabad nis:value=amcahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @ahmedabadmunicipalcorporation @amc_east_zone @amc_health_department @ahmedabad_municipalcorporation @icds_ahmedabad_urban_amc @nmvichar_ahmedabad_paschim
બાળક મળી આવ્યો છે..

અમદાવાદના સિંગરવા વિસ્તારના ભગવતીનગરમાંથી તા. 21/09/2026ના રોજ ગુમ થયેલ આશરે 3 વર્ષીય બાળક કારા આજરોજ મળી આવ્યો છે.

બાળકની શોધખોળમાં સહયોગ આપનાર તમામ વ્યક્તિઓ, સ્થાનિક લોકો, પોલીસ તંત્ર તથા સમાચારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરનાર સૌનો હૃદયપૂર્વક આભાર....

આપ સૌના સહયોગ અને પ્રાર્થનાના કારણે બાળક સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચી શક્યો છે.
આભાર સહ...

પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર.

<nis:link nis:type=tag nis:id=singrava nis:value=singrava nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=singrawa nis:value=singrawa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav nis:value=odhav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav🙏❤ nis:value=odhav🙏❤ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav_na_king_👑 nis:value=odhav_na_king_👑 nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @khakhi_lover_gujarat_police @gujarat_police_fans @ahmedabadpolice @ahmedabad_police @dcp_zone8
ગુમ થયેલ છે..

અમદાવાદ ના સિંગરવા વિસ્તાર આવેલ ભગવતી નગર વિસ્તારમાથી કારા નામના છોકરો જેની ઉંમર લગભગ 3 વર્ષ છે જે ગઈ તારીખ :- 21/09/2026 ના રોજ ઘરે થી રમતા રમતા નીકળી ગયેલ છે જે પણ વ્યક્તિ ને આ બાળક દેખાય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી...
નામ :- ધરુક પાલ 
મો :- 9870006940
<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=singrava nis:value=singrava nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav nis:value=odhav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav🙏❤ nis:value=odhav🙏❤ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_
બોપાલના વકીલ સાહેબ બ્રિજ પાસે હાઈવોલ્ટેજ ડ્રામા

રસ્તા પર એવો હંગામો કે પોલીસની 4થી 5 ગાડીઓ દોડી આવી..

બોપાલ બ્રિજ પાસેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વાયરલ વીડિયોને લઈને દાવો થઈ રહ્યો છે કે એક વ્યક્તિ નશાની હાલતમાં હોવાની આશંકા વચ્ચે રસ્તા પર હોબાળો થયો હતો...

પોલીસનો કાફલો પહોંચ્યો… કાર્યવાહી શરૂ થઈ… પણ સવાલ એ છે કે મામલો ખરેખર શું હતો?

નશામાં ડ્રાઇવિંગનો આરોપ? ... રસ્તા પર હંગામો કે પછી આખી ઘટનામાં કંઈક બીજું જ રહસ્ય?

વાયરલ દાવાની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસની સત્તાવાર હકીકત સામે આવ્યા બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.

<nis:link nis:type=tag nis:id=bopal nis:value=bopal nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=viralvídeo nis:value=viralvídeo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=highvoltagedrama nis:value=highvoltagedrama nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police___ @gujarat__police___100 @gujarat_police__education @gujarat_police_ops @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @thedigital.hub.bopal @bopalpolicestation
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ઘટના 

દસ્ક્રોઈ તાલુકામાં એક પોલીસ કર્મચારી અને એક ખાનગી માણસનો ત્રાસ..

પોલીસ ઇન્સ્પેક્ટરની જાણ બહાર કાવતરા શરૂ કર્યા..

વિસ્તારમાં આવેલ બુટલેગરને પાસે થી પાંચ કોથળી પકડી  500 ગ્રામ કેસ કર્યો 

બુટલેગરને 12 કલાક સુધી લોકઅપ કરી વહેલા છોડી મુકવાના 24000 રૂપિયા આપતાં બુટલેગરનો વહેલી તકે છૂટકરો..

બુટલેગર માસિક હપ્તા આપતા હોવા છતાં આ પ્રકારની પોલીસ કર્મચારી તેમજ ખાનગી માણસનો વિસ્તારમાં ત્રાસ વધતા 

બુટલેગરે રોષ પોલીસ કર્મચારી પર તેમજ ખાનગી માણસ પર રોષ ઠાલવ્યો હતો..
<nis:link nis:type=tag nis:id=ahmedabadrural nis:value=ahmedabadrural nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=daru nis:value=daru nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=acbgujarat nis:value=acbgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice👮 nis:value=gujaratpolice👮 nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @_gujarat_police_cops_ @gujarat_police_fans @gujarat_police__education @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_fanpage @gujarat_police_ops @gujarat_police_khakhi @gujaratpolice_24 @gujarat_police__2026 @gujarat_police_updategk @gujarat_police_study_08 @acbgujarat @smcgujarat @swagatonlineguj @ahmedabad_rural_police @ahmedabad_traffic_police @ahmedabadpolice
અમદાવાદના નામ ને લાંછન લગાવતુ અમદાવાદ સ્પા...

અમદાવાદ સ્પા મા ચાલતા દેહવ્યાપાર નો ઈન્ડિયા નાઇન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો પર્દાફાશ...

આનંદનગર પોલીસ સ્ટેશનના હદમા આવેલ ટાઇટેનિયમ સિટી સેન્ટર ના પહેલા માળે દેહવ્યાપાર જેવો કાળો કારોબાર ચલાવી રહ્યા છે અમદાવાદ સ્પા ના સંચાલક..

શુ આનંદનગર પોલીસ ની રહેમ નજર હેઠળ અમદાવાદ સ્પા ના સંચાલક ચલાવી રહ્યા છે દેહવ્યાપાર જેવો કાળો કારોબાર?...

શુ મહિલા ક્રાઈમ દ્વારા અમદાવાદ ની લાંછન લગાવતા અમદાવાદ સ્પા પર પુરાવા બાદ કરવામાં આવશે કોઈ કાર્યવાહી???

વધુ વિગતો માટે જોતા રહો @indianinenews 

<nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breaking nis:value=breaking nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spa nis:value=spa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police__education @gujarat__police___100 @gujarat_police_fans @gujarat_police_academy_karai @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_ops @gujarat_police_fanpage @gujarat_police_khakhi @gujarat_police21 @ahmedabadpolice @ahmedabad_police @ahmedabad_rural_police @gujaratuniversitypolicestation @mahilapolicestetionwest
એલીના સ્પા કે દેહવ્યાપાર ચલાવવાનો અડ્ડો??

રાણીપ પોલીસ સ્ટેશનના હદમા આવેલ હિમાલય બિઝનેસ સેન્ટર ના પેહલા માળે આવેલ એલીના સ્પા જ્યા થોડાક પૈસામા વેચાય છે સ્ત્રીઓના દેહ..

B2B અને ફુલ સર્વિસ ના નામ પર ચાલી રહ્યો દેહવ્યાપાર જેવો કાળો કારોબાર...

શું રાણીપ પોલીસ સ્ટેશન થી ખાસ પરવાનગી લેવામા આવી છે?

શું મહિલા ક્રાઈમ માંથી એલીના સ્પા ના માલિક ને દેહવ્યાપાર ચલાવવાની પરવાનગી મળી છે??

SMC દ્વારા સ્પામા રેડ કરી દેહવ્યાપારનો કાળો કારોબાર ના પર્દાફાશ કરવામાં આવ્યો તો શું એલીના સ્પા મા પણ દેહવ્યાપાર નો પર્દાફાશ કરવામાં આવશે ખરી??

વધુ વિગત સાથે જોતા રહો @indianinenews
કડી પોલીસ સ્ટેશનની “નવી સ્કીમ”?..

કેસ કરો… પછી દારૂના અડ્ડાને મંજૂરી આપો?..

‘વહીવટ’ વચ્ચે D.D. નામના પોલીસ કર્મચારીની ભૂમિકા પર સવાલો.

કડીમાં 13થી વધુ ઈંગ્લિશ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાના દાવા—તો પછી પોલીસની નજર ક્યાં છે?..

PI સાહેબ અજાણ છે કે ‘વહીવટ’ની રમત કંઈક અલગ છે?...

સ્ટેટ મોનીટરીંગ સેલની નજરે પણ આ અડ્ડા કેમ નથી ચડતા?. 

કાયદો સૌ માટે સરખો છે કે પછી ‘વહીવટ’ મુજબ બદલાય છે?!

સમગ્ર મામલાનો પર્દાફાશ ટૂંક સમયમાં…@indianinenews 
<nis:link nis:type=tag nis:id=kadi nis:value=kadi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kadipolice nis:value=kadipolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahesana nis:value=mahesana nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahesanacity nis:value=mahesanacity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahesanapolice nis:value=mahesanapolice nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_fans @gujarat_police__education @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_fanpage @gujaratpolice_24 @gujaratpolice949 @gujarat_police_fens @gujarat_police_family_ngo @smcgujarat @swagatonlineguj @pmoindia_official @narendramodi_pmoindia @narendramodi.pmoindia @amitshahofficial @kadipolicestation @aapnu_mahesana @mahesana_updates @godfather_mahesana @mahila_policestation_mahesana @mahesanapolice @mahesanawrmsh @sppnemehsana
નગરપાલિકા દ્વારા પૂર્વે વસૂલ કરવામાં આવેલા વેરા સંબંધિત રજીસ્ટરો તેમજ ઘરોની પ્રોપર્ટી સંબંધિત કિંમતી દસ્તાવેજો અયોગ્ય

<nis:link nis:type=tag nis:id=botad nis:value=botad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ʙᴏᴛᴀᴅ nis:value=ʙᴏᴛᴀᴅ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=botadnagarpalika nis:value=botadnagarpalika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dastavej nis:value=dastavej nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=impotant nis:value=impotant nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @botad_nagari @botadnagar@botad_nagarpalika @love_143love_143

<nis:link nis:type=tag nis:id=ranip nis:value=ranip nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ranippolice nis:value=ranippolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadpolice nis:value=ahmedabadpolice nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujarat @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat__police___100 @gujarat_police_ops @gujarat_police_khakhi @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @singham_gujarat_police_ @gujarat_police_fans @gujaratpolice949 @gujarat_police__2026 @gujarat_police__2024 @gujarat_police_mentor @gujarat_police_fens @gujarat_police_family_ngo @gujarat_police_fanpage @gujarat_police_fans_2k23 @gujarat_police_constable_youth @great_gujrat_police @ahmedabadpolice @ahmedabad_police @policeahmedabad @ahmedabad_rural_police @khakhipride_ahmedabadpolice @ranip__police__station @dcpzone2 @mahilapolicestetionwest
Before થી After ક્યારે થશે?

નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કઠવાડા હાઉસિંગ બોર્ડમાં ઝઘડાનો વીડિયો સામે આવ્યો હોવાના અહેવાલ છે.

વીડિયોમાં કેટલાક લોકોના હાથમાં તલવાર, છરી અને લોખંડની પાઇપ જેવા હથિયારો જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ઘટનાની હકીકત અને જવાબદારો અંગે વધુ માહિતી સામે આવી શકે છે.

હથિયારો સાથે જાહેરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવે ત્યારે પોલીસ કાર્યવાહી અંગે સવાલો ઊભા થાય છે.

વધુ અપડેટ માટે જોડાયેલા રહો — @indianinenews 
<nis:link nis:type=tag nis:id=nikol nis:value=nikol nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kathwada nis:value=kathwada nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kathwada_ni_sarkar_❤️🔱🙏🏼 nis:value=kathwada_ni_sarkar_❤️🔱🙏🏼 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @gujarat_police_khakhi @gujarat_police_fans @gujarat_police_academy_karai @gujaratpolice949 @gujarat_police__2026 @ahmedabad_traffic_police @ahmedabadpolice @ahmedabad_police @ahmedabad_rural_police @nikol_police_station @dcp_zone8
ચિત્રકૂટ અને રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષકનું ભાર વગરનું ભણતર
<nis:link nis:type=tag nis:id=schooldays nis:value=schooldays nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=schoolfriends nis:value=schoolfriends nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=school nis:value=school nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=schoollife nis:value=schoollife nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=nobalnagar nis:value=nobalnagar nis:enabled=true nis:link/> @cmogujarat @schooltheekkarogujarat @nobalnagar_uphc @ugaramadha_ni_meldi_nobalnagar @nobalnagari.narayanaemschool
બાળક મળી આવ્યો છે..

અમદાવાદના સિંગરવા વિસ્તારના ભગવતીનગરમાંથી તા. 21/09/2026ના રોજ ગુમ થયેલ આશરે 3 વર્ષીય બાળક કારા આજરોજ મળી આવ્યો છે.

બાળકની શોધખોળમાં સહયોગ આપનાર તમામ વ્યક્તિઓ, સ્થાનિક લોકો, પોલીસ તંત્ર તથા સમાચારને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરનાર સૌનો હૃદયપૂર્વક આભાર....

આપ સૌના સહયોગ અને પ્રાર્થનાના કારણે બાળક સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચી શક્યો છે.
આભાર સહ...

પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર.

<nis:link nis:type=tag nis:id=singrava nis:value=singrava nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=singrawa nis:value=singrawa nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav nis:value=odhav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav🙏❤ nis:value=odhav🙏❤ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav_na_king_👑 nis:value=odhav_na_king_👑 nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @khakhi_lover_gujarat_police @gujarat_police_fans @ahmedabadpolice @ahmedabad_police @dcp_zone8
ગુમ થયેલ છે..

અમદાવાદ ના સિંગરવા વિસ્તાર આવેલ ભગવતી નગર વિસ્તારમાથી કારા નામના છોકરો જેની ઉંમર લગભગ 3 વર્ષ છે જે ગઈ તારીખ :- 21/09/2026 ના રોજ ઘરે થી રમતા રમતા નીકળી ગયેલ છે જે પણ વ્યક્તિ ને આ બાળક દેખાય તે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી...
નામ :- ધરુક પાલ 
મો :- 9870006940
<nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=singrava nis:value=singrava nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav nis:value=odhav nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=odhav🙏❤ nis:value=odhav🙏❤ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_
નગરપાલિકા દ્વારા પૂર્વે વસૂલ કરવામાં આવેલા વેરા સંબંધિત રજીસ્ટરો તેમજ ઘરોની પ્રોપર્ટી સંબંધિત કિંમતી દસ્તાવેજો અયોગ્ય

<nis:link nis:type=tag nis:id=botad nis:value=botad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ʙᴏᴛᴀᴅ nis:value=ʙᴏᴛᴀᴅ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=botadnagarpalika nis:value=botadnagarpalika nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dastavej nis:value=dastavej nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=impotant nis:value=impotant nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @botad_nagari @botadnagar@botad_nagarpalika @love_143love_143
મુંબઈમાં બાપ્પાના દર્શન માટે ભક્તોની ભીડ

લાલબાગચા રાજાની પ્રથમ ઝલક સામે આવતાં જ ભક્તોમાં ભારે ઉત્સાહ!

 બાપ્પાના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર…

ચારેબાજુ ગુંજી રહ્યો છે એક જ જયઘોષ — “ગણપતિ બાપ્પા મોરિયા!” 

મુંબઈ | લાલબાગચા રાજા

<nis:link nis:type=tag nis:id=lalbaugcharaja nis:value=lalbaugcharaja nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpatibappamorya nis:value=ganpatibappamorya nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpati2026 nis:value=ganpati2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganpatidarshan nis:value=ganpatidarshan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ganeshchaturthi nis:value=ganeshchaturthi nis:enabled=true nis:link/>
આ સવારી જોઈ આપને શું લાગે છે?

ક્યાં સુધી પહોંચી હશે આ સવારી?

વિડિઓ મા દેખાતો વ્યક્તિ આખલા પર આરામ કરતો નજરે ચઢે છે, કોણ છે આ વ્યક્તિ અને શું સમગ્ર ઘટના?

વિડિઓ ની પુષ્ટિ ઈન્ડિયા નાઇન ન્યૂઝ નથી કરતું..

<nis:link nis:type=tag nis:id=video nis:value=video nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoediting nis:value=videoediting nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=videoshoot nis:value=videoshoot nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=real nis:value=real nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=reality nis:value=reality nis:enabled=true nis:link/> @indianinenews
કિંજલ રબારી અપહરણ કેસમાં મોટો ટ્વિસ્ટ..
CCTV સામે આવતા આખો મામલો ગરમાયો.. કાળા કલરની કારમાં કિંજલ પોતે જ બેસતી દેખાઈ… હવે પોલીસની તપાસમાં શું બહાર આવશે? ..

<nis:link nis:type=tag nis:id=kinjalrabari nis:value=kinjalrabari nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=chandkheda nis:value=chandkheda nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_fans @gujarat_police__education @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujaratpolice_24 @ahmedabadpolice @ahmedabad_traffic_police @b_division_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police
બોપાલના વકીલ સાહેબ બ્રિજ પાસે હાઈવોલ્ટેજ ડ્રામા

રસ્તા પર એવો હંગામો કે પોલીસની 4થી 5 ગાડીઓ દોડી આવી..

બોપાલ બ્રિજ પાસેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી છે. વાયરલ વીડિયોને લઈને દાવો થઈ રહ્યો છે કે એક વ્યક્તિ નશાની હાલતમાં હોવાની આશંકા વચ્ચે રસ્તા પર હોબાળો થયો હતો...

પોલીસનો કાફલો પહોંચ્યો… કાર્યવાહી શરૂ થઈ… પણ સવાલ એ છે કે મામલો ખરેખર શું હતો?

નશામાં ડ્રાઇવિંગનો આરોપ? ... રસ્તા પર હંગામો કે પછી આખી ઘટનામાં કંઈક બીજું જ રહસ્ય?

વાયરલ દાવાની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસની સત્તાવાર હકીકત સામે આવ્યા બાદ જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.

<nis:link nis:type=tag nis:id=bopal nis:value=bopal nis:enabled=true nis:link/>  <nis:link nis:type=tag nis:id=viralvídeo nis:value=viralvídeo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=breakingnews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=highvoltagedrama nis:value=highvoltagedrama nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=gujaratnews nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police___ @gujarat__police___100 @gujarat_police__education @gujarat_police_ops @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @thedigital.hub.bopal @bopalpolicestation
લઘુ ગોપાલ સમક્ષ ચિકન બિરયાની ધરાવતો કથિત વીડિયો વાયરલ, 

સોશિયલ મીડિયામા ભારે ચર્ચા
સોશિયલ મીડિયામા એક વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

વીડિયોમા લઘુ ગોપાલ સહિત અનેક મૂર્તિઓની સામે એક મહિલાએ ચિકન બિરયાની જેવી દેખાતી વાનગીની થાળી રાખી હોવાનો દૃશ્ય જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં મહિલા હાથથી ચિકન બિરિયાની લઈને લઘુ ગોપાલને ધરાવતી જોવા મળે છે. ત્યારબાદ અન્ય મૂર્તિઓની સામે પણ આ જ રીતે ભોજન ધરાવવામાં આવતું હોવાનું વીડિયોમાં નજરે પડે છે.

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામા તેને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો કરવામા આવી રહ્યા છે અને સમગ્ર મામલે તપાસની માગ પણ ઉઠી રહી છે.

જોકે, વીડિયોમા દેખાતી વાનગી ખરેખર ચિકન બિરયાની છે કે અન્ય કોઈ વાનગી, તેમજ આ વીડિયો ક્યાંનો છે અને કયા સંદર્ભમાં બનાવવામાં આવ્યો છે, તેની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

હાલ સમગ્ર મામલે વીડિયોની સત્યતા અને તેની પા
આયકર ભવનમા છું.. કોપરેશન મા છુ.. બતાવું આઈ કાર્ડ.. બતાવું આઈ કાર્ડ... 2 થેલી પીધી છે.. બોલોને શું થયુ??? વિડિઓ ઉતારવો છે.. ઉતાર વિડિઓ.. સોશિયલ મીડિયામા નાખવો છે...

વાત છે નરોડા વિસ્તારના સ્વામીનારાયણ પાર્ક આવેલ કોર્પોરેશન પ્લોટ બહાર ઊભા રહેતા લારીઓ વાળા ની... જ્યાં એક વ્યક્તિ આવે છે અને નાસ્તો ખાઇ ને જાય છે અને બબાલ કરી કોર્પોરેશન ની ધમકી આપે છે.. કહે છે કે આયકર ભવન માં છુ.. 

વાત ત્યાં નથી પણ લારી ઊભી રાખે છે તેને તે વ્યક્તિ ગાળો પણ બોલે છે જાણે કે પોતે મ્યુનિસિપલ અધિકારી ના હોય.. એતો ઠીક પણ કહે છે કે દારૂ પીધેલી છે એમાં પણ 2 થેલી પીધેલી છે.. 

શું ખરેખર આ વ્યક્તિ કોર્પોરેશન છે??
જો આ વ્યક્તિ કોર્પોરેશન છે તો કયા વિભાગ છે તેની પણ તપાસ થવી જોઈએ...
આ વ્યક્તિ ને આયકર વિભાગ નો ડર બતાવવાની સત્તા કોને આપી??
શું આ વ્યક્તિ ઉપર સરકારી તંત્ર કોઈ કાર્યવાહી કરશે ખરી??

<nis:link nis:type=tag nis:id=naroda nis:value=naroda nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=narodaahemdabad nis:value=narodaahemdabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadcity nis:value=ahmedabadcity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=video nis:value=video nis:enabled=true nis:link/>

@cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police__education @gujarat_police_fans @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat__police___100 @gujarat_police_ops @gujarat_police_khakhi @gujarat_police_fanpage the_khakhi_motivation @gujarat_police_fens @gujarat_police_family_ngo @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @ahmedabadpolice54 @dcpsog @crimebranch_ahmedabad @dcpzone4 @narodapolice
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની ઘટના 

દસ્ક્રોઈ તાલુકામાં એક પોલીસ કર્મચારી અને એક ખાનગી માણસનો ત્રાસ..

પોલીસ ઇન્સ્પેક્ટરની જાણ બહાર કાવતરા શરૂ કર્યા..

વિસ્તારમાં આવેલ બુટલેગરને પાસે થી પાંચ કોથળી પકડી  500 ગ્રામ કેસ કર્યો 

બુટલેગરને 12 કલાક સુધી લોકઅપ કરી વહેલા છોડી મુકવાના 24000 રૂપિયા આપતાં બુટલેગરનો વહેલી તકે છૂટકરો..

બુટલેગર માસિક હપ્તા આપતા હોવા છતાં આ પ્રકારની પોલીસ કર્મચારી તેમજ ખાનગી માણસનો વિસ્તારમાં ત્રાસ વધતા 

બુટલેગરે રોષ પોલીસ કર્મચારી પર તેમજ ખાનગી માણસ પર રોષ ઠાલવ્યો હતો..
<nis:link nis:type=tag nis:id=ahmedabadrural nis:value=ahmedabadrural nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=daru nis:value=daru nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=acbgujarat nis:value=acbgujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice👮 nis:value=gujaratpolice👮 nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @_gujarat_police_cops_ @gujarat_police_fans @gujarat_police__education @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_fanpage @gujarat_police_ops @gujarat_police_khakhi @gujaratpolice_24 @gujarat_police__2026 @gujarat_police_updategk @gujarat_police_study_08 @acbgujarat @smcgujarat @swagatonlineguj @ahmedabad_rural_police @ahmedabad_traffic_police @ahmedabadpolice
કડી પોલીસ સ્ટેશનની “નવી સ્કીમ”?..

કેસ કરો… પછી દારૂના અડ્ડાને મંજૂરી આપો?..

‘વહીવટ’ વચ્ચે D.D. નામના પોલીસ કર્મચારીની ભૂમિકા પર સવાલો.

કડીમાં 13થી વધુ ઈંગ્લિશ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોવાના દાવા—તો પછી પોલીસની નજર ક્યાં છે?..

PI સાહેબ અજાણ છે કે ‘વહીવટ’ની રમત કંઈક અલગ છે?...

સ્ટેટ મોનીટરીંગ સેલની નજરે પણ આ અડ્ડા કેમ નથી ચડતા?. 

કાયદો સૌ માટે સરખો છે કે પછી ‘વહીવટ’ મુજબ બદલાય છે?!

સમગ્ર મામલાનો પર્દાફાશ ટૂંક સમયમાં…@indianinenews 
<nis:link nis:type=tag nis:id=kadi nis:value=kadi nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kadipolice nis:value=kadipolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahesana nis:value=mahesana nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahesanacity nis:value=mahesanacity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=mahesanapolice nis:value=mahesanapolice nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_fans @gujarat_police__education @gujarat__police___100 @g_u_j_a_r_a_t_p_o_l_i_c_e_ @gujarat_police_fanpage @gujaratpolice_24 @gujaratpolice949 @gujarat_police_fens @gujarat_police_family_ngo @smcgujarat @swagatonlineguj @pmoindia_official @narendramodi_pmoindia @narendramodi.pmoindia @amitshahofficial @kadipolicestation @aapnu_mahesana @mahesana_updates @godfather_mahesana @mahila_policestation_mahesana @mahesanapolice @mahesanawrmsh @sppnemehsana
અંબાજી તરફ જઈ રહેલા પદયાત્રીઓ સાથે ગમખ્વાર અકસ્માતની ઘટના

સ્કોર્પિયો વાહને પદયાત્રીઓને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું

<nis:link nis:type=tag nis:id=ambaji nis:value=ambaji nis:enabled=true nis:link/>
<nis:link nis:type=tag nis:id=ambajitemple❤️ nis:value=ambajitemple❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ambajitemple😇❤️ nis:value=ambajitemple😇❤️ nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ambaji🙏 nis:value=ambaji🙏 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sabarkatha nis:value=sabarkatha nis:enabled=true nis:link/> @cmogujarat @iharshsanghavi @gujaratpolice_
હોલીડે સ્પા કે દેહવ્યાપારનો અડ્ડો?

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમા આવેલ હોલીડે સ્પાને લઈને ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે..

ઈન્ડિયા નાઇન ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમા હોલીડે સ્પામાં B2B, હેન્ડજોબ અને ફુલ સર્વિસ જેવા નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ઓફર કરવામાં આવી રહી હોવાના દૃશ્યો આવ્યા સામે...

સવાલ એ છે કે આ કારોબાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે?

શું યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને આ અંગે કોઈ જાણકારી છે?

શું સ્પાની કાયદેસર તપાસ અને કાર્યવાહી થશે?

શુ મહિલા ક્રાઈમ વિભાગ આ મામલે રેડ કરીને હકીકત બહાર લાવશે?

<nis:link nis:type=tag nis:id=univercity nis:value=univercity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=video nis:value=video nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=real nis:value=real nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spa nis:value=spa nis:enabled=true nis:link/> @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @gujarat_police_academy_karai @gujarat_police_fans @gujaratpolice_24 @singham_gujarat_police_ @gujarat_police__2026 @gujarat_police_fens @gujarat_police_updategk @gujarat_police000 @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @policepride_ahmedabad @gujaratuniversitypolicestation