અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં નવરાત્રીના સમયમાં ફેરિયાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તહેવારની ખરીદી વચ્ચે ફેરિયાઓએ પોતાની મુશ્કેલીઓ અંગે તંત્રનું ધ્યાન દોર્યું છે. એક વડીલ ફેરિયાએ તંત્રના ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરીને પોતાની વ્યથા રજૂ કરી છે. તેમણે ફેરિયાઓની પરિસ્થિતિને ધ્યાનમાં લેવા અધિકારીઓ સમક્ષ અપીલ કરી છે. લો ગાર્ડનના આ કાકાએ અધિકારીઓને શું કહ્યું, તે વીડિયોમાં સાંભળો.
#LawGarden #Ahmedabad #StreetVendors #NavratriShopping #HumDekhengeNews