Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Vapi

More towers or more space? We chose space. GDCR and FSI decide the building limits!

But within those rules, we chose 70% open space for more sunlight, fresh air, greenery, play areas, and a better everyday living experience for every family.

#BetterLiving #OpenSpaces #SmartPlanning #RealEstate #DarshanNakhua

More towers or more space? We chose space. GDCR and FSI decide the building limits! But within those rules, we chose 70% open space for more sunlight, fresh air, greenery, play areas, and a better everyday living experience for every family. #BetterLiving #OpenSpaces #SmartPlanning #RealEstate #DarshanNakhua

Vapi, Valsad | Aug 16, 2026

વાપી ઓવરબ્રિજ નીચે સત્યનારાયણ ભગવાનની કથા! ઝડપથી બ્રિજનું કામ પૂરું થાય એવી પ્રાર્થના🙏

Follow @aapnu_vapi For More

વાપી ઓવરબ્રિજ નીચે સત્યનારાયણ ભગવાનની કથા! ઝડપથી બ્રિજનું કામ પૂરું થાય એવી પ્રાર્થના🙏 Follow @aapnu_vapi For More

Vapi, Valsad | Aug 16, 2026

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા-નગર હવેલીના સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારે 15મી ઓગષ્ટની સાંજે એક 15 વર્ષીય કિશોરી સેલ્ફી લેતી વખતે પગ લપસી જતાં નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ બિહારની અને હાલ સેલવાસના મસાટ વિસ્તારના શાંતિનગરમાં પરિવાર સાથે રહેતી કાજલ કુમારી દમણગંગા નદીના કિનારે સેલ્ફી લેવા ગઈ હતી. આ દરમિયાન નદી કિનારે પગ લપસી જતાં તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે સીધી નદીના તેજ વહેણમાં પડી ગઈ હતી. 15 કલાક પછી નદી માંથી યુવતીની લા*શ મળી આવી હતી.

Follow @aapnu_vapi for More

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા-નગર હવેલીના સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારે 15મી ઓગષ્ટની સાંજે એક 15 વર્ષીય કિશોરી સેલ્ફી લેતી વખતે પગ લપસી જતાં નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, મૂળ બિહારની અને હાલ સેલવાસના મસાટ વિસ્તારના શાંતિનગરમાં પરિવાર સાથે રહેતી કાજલ કુમારી દમણગંગા નદીના કિનારે સેલ્ફી લેવા ગઈ હતી. આ દરમિયાન નદી કિનારે પગ લપસી જતાં તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે સીધી નદીના તેજ વહેણમાં પડી ગઈ હતી. 15 કલાક પછી નદી માંથી યુવતીની લા*શ મળી આવી હતી. Follow @aapnu_vapi for More

Vapi, Valsad | Aug 16, 2026

#ganpatibappamorya 
#ganpati_bappa_morya 
#valsadganpatiutsav 
#valsad 
#bappamorya

#ganpatibappamorya #ganpati_bappa_morya #valsadganpatiutsav #valsad #bappamorya

Vapi, Valsad | Aug 16, 2026

🚨 પારડી સાંઢપોર–વલસાડ પારડી રોડ પર ગટર ઉભરાઈ!
અને મોટા મોટા ખાડા વાહન ચાલકો ને ગણી પરેશાની થાય રહી છે 

રસ્તા પર ગંદુ પાણી…
બાજુમાં શાળાઓ… 🏫
રોજ બાળકોની અવરજવર… 🚸
વાહન ચાલકો ની અવર જવર 

આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે?

Follow @valsad.ni.janta for more 
.
.
.
.
#valsad_ni_janta #valsad #narendramodi #redfortdelhi

🚨 પારડી સાંઢપોર–વલસાડ પારડી રોડ પર ગટર ઉભરાઈ! અને મોટા મોટા ખાડા વાહન ચાલકો ને ગણી પરેશાની થાય રહી છે રસ્તા પર ગંદુ પાણી… બાજુમાં શાળાઓ… 🏫 રોજ બાળકોની અવરજવર… 🚸 વાહન ચાલકો ની અવર જવર આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? Follow @valsad.ni.janta for more . . . . #valsad_ni_janta #valsad #narendramodi #redfortdelhi

Vapi, Valsad | Aug 16, 2026

🚨 VAPI UPDATE | ડુંગરા પોલીસની ઝડપી કાર્યવાહી

Grindr એપ મારફતે બોલાવી ચપ્પુ બતાવી ₹14,000ની લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા

📍 કરવડ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં ડુંગરા પોલીસે CCTV અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા.

🔹 ફરિયાદીને અંધારાવાળી જગ્યાએ બોલાવી મારામારી કરી
🔹 ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી
🔹 ₹14,000ની રોકડ લૂંટી ફરાર થયા હતા
🔹 લૂંટની સમગ્ર ₹14,000 રકમ રિકવર

👮 ડુંગરા પોલીસ ટીમની ઝડપી કામગીરી

#VapiUpdate #Vapi #DungraPolice #ValsadPolice #CrimeNews BreakingNews Valsad Karvad PoliceAction GujaratPolice

🚨 VAPI UPDATE | ડુંગરા પોલીસની ઝડપી કાર્યવાહી Grindr એપ મારફતે બોલાવી ચપ્પુ બતાવી ₹14,000ની લૂંટ કરનાર 3 આરોપીઓ ઝડપાયા 📍 કરવડ વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં ડુંગરા પોલીસે CCTV અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા. 🔹 ફરિયાદીને અંધારાવાળી જગ્યાએ બોલાવી મારામારી કરી 🔹 ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી 🔹 ₹14,000ની રોકડ લૂંટી ફરાર થયા હતા 🔹 લૂંટની સમગ્ર ₹14,000 રકમ રિકવર 👮 ડુંગરા પોલીસ ટીમની ઝડપી કામગીરી #VapiUpdate #Vapi #DungraPolice #ValsadPolice #CrimeNews BreakingNews Valsad Karvad PoliceAction GujaratPolice

Vapi, Valsad | Aug 16, 2026