Public App Logo
પવિત્ર શ્રાવણ માસમાં વીડિયો વાયરલ થતા ચકચાર! | Surat News સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લીલતા કરતા વીડિયોએ ફરી ચર્ચા જગાવી છે. વીડિયો વાયરલ થયા બાદ હોબાળા મચી ગયો હતો, જે બાદ આયોજકોએ માફી માંગવી પડી હતી. #suratnews #dindoli #dindolinews #shravanmas #religiousprogram #viralvideo #suratviral #controversy #gujaratinews #gujaratnews #suratbreaking #breakingnews #latestnews - Udhna News